Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Valsad માં જોખમી સ્ટંટ ઈવેન્ટનું આયોજન કરવું ભારે પડ્યું, પોલીસે દાખલ કર્યો ગુનો

Valsad: વલસાડમાં થોડા દિવસ પહેલા હાઈવે પર બાઈક સ્ટંટના વીડિયો વાયરલ થયો હતો. નોંધનીય છે કે, નેશનલ હાઇવે પર જોખમી બાઇક સ્ટંટના ઇવેન્ટનું આયોજન થયું હતું. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે બાઇક સ્ટંટ શોનું આયોજન કરવું એ લોકોને ભારે પડ્યું...
10:55 AM Sep 23, 2024 IST | VIMAL PRAJAPATI

Valsad: વલસાડમાં થોડા દિવસ પહેલા હાઈવે પર બાઈક સ્ટંટના વીડિયો વાયરલ થયો હતો. નોંધનીય છે કે, નેશનલ હાઇવે પર જોખમી બાઇક સ્ટંટના ઇવેન્ટનું આયોજન થયું હતું. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે બાઇક સ્ટંટ શોનું આયોજન કરવું એ લોકોને ભારે પડ્યું છે. સોશિયલ મીડિયામાં વીડિયો થયા વાયરલ ડુંગરી પોલીસ દ્વારા તાબડતોડ કાર્યવાહી કરવામાં આવી અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દેવામાં આવી છે.

Tags :
GujaratGujarati NewsValsadvalsad police
Next Article
Home Shorts Stories Videos