Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ માટે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ શહેર અમદાવાદ ખાતે હરિટેજ વોકનું આયોજન

અમદાવાદમાં (Ahmedabad) U20માં હિસ્સો લેવા માટે પધારેલા આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા હેરિટેજ વોકનું (Heritage Walk) આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રતિનિધિઓને અર્બન 20 મીટિંગમાં 6 પ્રાથમિકતાવાળા ક્ષેત્રો પર આધારિત એક વિજ્ઞપ્તિને એન્ડોર્સ કરવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા, જે પર્યાવરણીય રીતે ટકાઉ વર્તણૂંક (એન્વાયર્મેન્ટલી સસ્ટેનેબલ બિહેવિયર) ને પ્રà
04:38 PM Feb 10, 2023 IST | Vipul Pandya
અમદાવાદમાં (Ahmedabad) U20માં હિસ્સો લેવા માટે પધારેલા આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા હેરિટેજ વોકનું (Heritage Walk) આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રતિનિધિઓને અર્બન 20 મીટિંગમાં 6 પ્રાથમિકતાવાળા ક્ષેત્રો પર આધારિત એક વિજ્ઞપ્તિને એન્ડોર્સ કરવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા, જે પર્યાવરણીય રીતે ટકાઉ વર્તણૂંક (એન્વાયર્મેન્ટલી સસ્ટેનેબલ બિહેવિયર) ને પ્રોત્સાહિત કરે છે. જળ સુરક્ષા સુનિશ્ચિત કરે છે, ક્લાઇમેટ ફાઇનાન્સમાં વધારો કરે છે, સ્થાનિક ઓળખને આગળ ધપાવે છે, શહેરી શાસન અને પ્લાનિંગ માટેના ફ્રેમવર્કની પુનઃશોધ કરે છે અને ડિજિટલ અર્બન ફ્યુચર્સનું પ્લાનિંગ અને કેટેલાઇઝિંગ કરે છે.
હેરિટેજ વોક ભદ્ર કિલ્લા પાસેના ભદ્રકાળી મંદિરથી શરૂ થઈ હતી અને કાલુપુરના સ્વામિનારાયણ મંદિર, કવિ દલપતરામ ચોક, જામા મસ્જિદ થઈને અંતે હાઉસ ઓફ એમજી પર બ્રેકફાસ્ટ સાથે સમાપ્ત થઈ હતી.
આ પ્રતિનિધિમંડળમાં G20 રાષ્ટ્રના 35થી વધુ શહેરોના આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો - G-૨૦ સમીટમાં પધારેલા પ્રતિનિધિશ્રીઓએ સ્મૃતિવન મ્યૂઝિયમની મુલાકાત લઇને ભૂકંપના દિવંગતોને અર્પી અંજલિ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AhmedabadG0GujaratFirstheritagecityHeritageCityAhmedabadHeritageWalkInternationalDelegatesU20
Next Article