Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વડાપ્રધાનશ્રીના જન્મદિવસ નિમિત્તે નિઃશુલ્ક સર્વ રોગ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરાયું

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે વસંત વાડી આહિર બોર્ડિંગ અંજારમાં સવારે 9:00 થી 2 નિશુલ્ક સર્વરોગ નીદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સવારે 9:00 થી 2:00 વાગ્યા સુધી આ કેમ્પ યોજાયો હતોઆતકે મહંત ત્રિકમદાસજી મહારાજ,અંજારના ધારાસભ્ય વાસણભાઈ આહીર, જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ,વલમજી હૂંબલ, તેમજ સંતો મહંતો ઉપસ્થીત રહ્યા હતા કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવà
વડાપ્રધાનશ્રીના જન્મદિવસ નિમિત્તે  નિઃશુલ્ક સર્વ રોગ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરાયું
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે વસંત વાડી આહિર બોર્ડિંગ અંજારમાં સવારે 9:00 થી 2 નિશુલ્ક સર્વરોગ નીદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સવારે 9:00 થી 2:00 વાગ્યા સુધી આ કેમ્પ યોજાયો હતોઆતકે મહંત ત્રિકમદાસજી મહારાજ,અંજારના ધારાસભ્ય વાસણભાઈ આહીર, જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ,વલમજી હૂંબલ, તેમજ સંતો મહંતો ઉપસ્થીત રહ્યા હતા કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા,જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારાએ શુભેચ્છા પાઠવી હતી.
આકેમ્પમાં એમડી ફિઝિશિયન ડોક્ટર રવિ રાજાણી, હૃદય રોગના નિષ્ણાત ડોક્ટર અંકુર અગ્રવાલ, સ્ત્રી રોગના નિષ્ણાત ડોક્ટર ચિરાગ સુથાર, હાડકા જોઈન્ટ રિપ્લેસમેન્ટ ડોક્ટર બીકેશ મહેતા, મેડિસિન નિષ્ણાત ડોક્ટર મોહિત ખત્રી, કિડની રોગના નિષ્ણાત ડો. પ્રિયેશ જેમીન, સ્ત્રી  રોગના નિષ્ણાત ડોક્ટર જીગર પટેલ, કેન્સર રોગના નિષ્ણાત ડોક્ટર ચિરાગ અગ્રવાલ , કેન્સર નિષ્ણાત ડોક્ટર મોહનીસ ખત્રી ,કાન નાક,ગડાના નિષ્ણાત અને કેન્સર સર્જન ,ડોક્ટર નિલેશ ચૌહાણ બાળ રોગ નિષ્ણાંત ,ડોક્ટર શિવમ પરમાર આખ રોગ નિષ્ણાત સેવા આપી હતી. સંપૂર્ણ આયોજન ભીમાભાઇ હમીરભાઈ હૂંબલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું બાબુભાઈ ભીમાભાઇ હૂંબલ ના જણાવ્યા પ્રમાણે અનેક  લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો.
Advertisement
Tags :
Advertisement

.