ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

સરદાર ધામ ખાતે અધિકારીઓનું સન્માન કરાયુ

સરદારધામ ખાતે શનિવારે  અધિકાર સન્માન સમારોહનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી હાજર રહ્યા હતા.  2017 થી અત્યાર સુધીમાં સફળતાપૂર્વક કામગીરી બજાવનાર અધિકારીઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ શનિવારે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં  કલાસ 1 થી કલાસ 3 સુધીના 1116 સફળ ઉમેદવારોનું સન્માન કરાયુ હતું. સચિવલયમાંથી 140, નાણાં વિભાગમાં 213, ગ્રામ વિà
08:29 AM Apr 02, 2022 IST | Vipul Pandya
featuredImage featuredImage

સરદારધામ ખાતે શનિવારે  અધિકાર સન્માન સમારોહનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી હાજર રહ્યા હતા.  2017 થી અત્યાર સુધીમાં સફળતાપૂર્વક કામગીરી બજાવનાર અધિકારીઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ શનિવારે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં  કલાસ 1 થી કલાસ 3 સુધીના 1116 સફળ ઉમેદવારોનું સન્માન કરાયુ હતું. સચિવલયમાંથી 140, નાણાં વિભાગમાં 213, ગ્રામ વિકાસમાંથી 38, ગૃહ વિભાગમાં 70, માર્ગ અને મકાન માં 107 , નર્મદા ખાતે 93, શહેરી વિકાસ ખાતે 58, કૃષિ ખેડૂત વિભાગ ખાતે 56 જેવા અલગ અલગ ડિપાર્ટમેન્ટના લોકોને લાભ મળ્યો હતોો. તમામને મુખ્યમંત્રી તથા શિક્ષણ મંત્રીના હસ્તે  સમ્માનિત કરવામાં આવ્યા હતા.  

Tags :
GujaratFirstHonorsCeremonysardardham