Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કિમ જોંગ ઉન ટોમ ક્રૂઝ સ્ટાઈલમાં આવ્યા, મિસાઈલનું ચક્કર લગાવ્યું અને પછી કર્યો તબાહીનો ઈશારો

ઉત્તર કોરિયાએ તેની સૌથી મોટી ઇન્ટર-કોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ (ICBM)ના પરીક્ષણની પુષ્ટિ કરી છે. અમેરિકા સાથેના મુકાબલોને કારણે ઉત્તર કોરિયા તેની પરમાણુ ક્ષમતા વધારી રહ્યું છે. આ પરીક્ષણ દરમિયાન સરમુખત્યાર કિમ જોંગ-ઉન પણ હાજર હતા. જેમણે હોલિવુડ સ્ટાઈલમાં ઉત્તર કોરિયાની અત્યાર સુધીની સૌથી મોટી બેલેસ્ટિક મિસાઈલના પરીક્ષણની દેખરેખ રાખી હતી.javascript:nicTemp(); એક ખાનગી સમાચાર પત્રમાં પà
કિમ જોંગ ઉન ટોમ ક્રૂઝ સ્ટાઈલમાં આવ્યા  મિસાઈલનું
ચક્કર લગાવ્યું અને પછી કર્યો તબાહીનો ઈશારો

ઉત્તર કોરિયાએ તેની સૌથી મોટી ઇન્ટર-કોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ (ICBM)ના પરીક્ષણની પુષ્ટિ કરી છે. અમેરિકા સાથેના મુકાબલોને કારણે ઉત્તર
કોરિયા તેની પરમાણુ ક્ષમતા વધારી રહ્યું છે.
પરીક્ષણ દરમિયાન
સરમુખત્યાર કિમ જોંગ-ઉન પણ હાજર હતા
. જેમણે હોલિવુડ સ્ટાઈલમાં ઉત્તર કોરિયાની અત્યાર સુધીની સૌથી મોટી
બેલેસ્ટિક મિસાઈલના પરીક્ષણની દેખરેખ રાખી હતી.

Advertisement

BREAKING: North Korea's state-run television shows edited footage of Kim Jong Un guiding the test-launch of what the country referred to as the Hwasong-17 ICBM.

Latest story: https://t.co/belL7EdPUl
(Video: KCTV) pic.twitter.com/APifRhtJVr

— NK NEWS (@nknewsorg) March 25, 2022

" title="" target="">javascript:nicTemp();

એક
ખાનગી સમાચાર પત્રમાં પ્રકાશિત થયેલા એક સમાચાર મુજબ
મિસાઈલ પરીક્ષણ દરમિયાન સરમુખત્યાર કિમ જોંગ-ઉન ટોમ ક્રૂઝની ફિલ્મ 'ટોપ ગન'ની સ્ટાઈલમાં જોવા મળ્યા હતા. ઉત્તર
કોરિયાના નેતાએ લક્ઝુરિયસ લેધર જેકેટ અને સનગ્લાસ પહેરીને સુરક્ષા સાથે પરીક્ષણ
સ્થળમાં પ્રવેશ કર્યો હતો. આ પછી કિમે સેનાના ઉચ્ચ અધિકારીઓ સાથે નવી
ઇન્ટર-કોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ (
ICBM)ના પરીક્ષણ માટે લીલી ઝંડી આપી હતી. આ દરમિયાન કિમ નાટકીય રીતે સનગ્લાસ ઉતારતા પહેલા તેની ફેન્સી ઘડિયાળ
જોતી જોવા મળી હતી. 
ICBM Hwaseong-17 તરીકે ઓળખાય છે. આ મિસાઈલ પહેલીવાર
ઓક્ટોબર
2020માં જાહેર કરવામાં આવી હતી. વિશ્લેષકો
દ્વારા તેને
'મોન્સ્ટર મિસાઈલ' તરીકે ઓળખવામાં આવી હતી. જો કે આજ પહેલા ક્યારેય તેનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું ન હતું. આ પરિક્ષણ
બાદ ઉત્તર કોરિયાના પાડોશી દેશો સાથે અમેરિકા પણ મુંઝવણમાં આવી ગયું છે.

Advertisement


મળતી માહિતી મુજબ આ મિસાઈલને પ્યોંગયાંગ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી લોન્ચ કરવામાં આવી
હતી.
તેણે 4,042 સેકન્ડમાં 6,248.5 કિમીની સફર કરી અને જાપાનના સમુદ્રમાં
પૂર્વ નિર્ધારિત ટાર્ગેટ પર પ્રહાર કર્યો. કિમે કોરિયન દ્વીપકલ્પમાં અને તેની
આસપાસ વધી રહેલા સૈન્ય તણાવ અને પરમાણુ યુદ્ધની ધમકી સાથે યુએસ સાથે લાંબા સમયથી
ચાલતા સંઘર્ષને ધ્યાનમાં રાખીને પરીક્ષણનો આદેશ આપ્યો હતો. 
દક્ષિણ કોરિયાની સેનાનું કહેવું છે કે પરીક્ષણની રેન્જ લગભગ 6,200
કિમી હશે. વિશ્લેષકોએ અનુમાન કર્યું છે કે હ Hwaseong-17 -17 મિસાઇલ સંરક્ષણને વધુ સારી રીતે ભેદવા માટે બહુવિધ હથિયારો વહન કરવા
માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે.

Advertisement

 

Tags :
Advertisement

.