Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

નીતિન પટેલને સોંપાઈ ચૂંટણીની જવાબદારી, રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીના સહ પ્રભારી બનાવાયા

આવતા વર્ષે 2024 માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે તેને લઇને ભાજપ અત્યારથી જ તૈયારીઓ કરી રહી હોય તેવું દેખાઇ રહ્યું છે. જોકે, તે પહેલા દેશમાં 4 રાજ્યો (મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાણા) માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તાજા જાણકારી...
05:48 PM Jul 07, 2023 IST | Hardik Shah

આવતા વર્ષે 2024 માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે તેને લઇને ભાજપ અત્યારથી જ તૈયારીઓ કરી રહી હોય તેવું દેખાઇ રહ્યું છે. જોકે, તે પહેલા દેશમાં 4 રાજ્યો (મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાણા) માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તાજા જાણકારી મુજબ આ 4 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં ભાજપે ચૂંટણી પ્રભારીની જાહેરાત કરી દીધી છે. જે મુજબ ગુજરાતમાંથી 2 નેતાઓને ચૂંટણીની જવાબદારી સોંપાઈ છે. ગુજરાત ભાજપના વરિષ્ઠ નેતા અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની પણ મોટી જવાબદારી સોંપવામાં આવી છે.

આ પણ વાંચો - ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર, કોંગ્રેસ-આપ સાથે મળીને કરશે આ કામ…!

આ પણ વાંચો - Ahmedabad ની Lotus School એ વિદ્યાર્થીઓને 2 જોડી શૂઝ ખરીદવા કર્યું ફરમાન

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
co-inchargeelectionsGujarat BJPmansukh-mandaviaNitin PatelRajasthan assembly electionsresponsibility of election
Next Article