એક પછી એક અનેક ઈલેક્ટ્રિક બાઈકમાં આગ લાગવાની ઘટના, નીતિન ગડકરી આકરા પાણીએ, કહ્યું - તમામ બાઈક પાછી ખેંચી લો...
કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ સમગ્ર દેશમાં ઇલેક્ટ્રિક વાહનોમાં આગ લાગવાની ઘટનાઓને ગંભીરતાથી લીધી છે. નીતિન ગડકરીએ આ ઘટનાઓને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી અને જો બેદરકારી જણાશે તો સંબંધિત કંપનીઓ પર ભારે દંડ લાદવાનું કહ્યું. આ ઉપરાંત તેમણે એક નિષ્ણાત સમિતિની રચના કરવાની પણ જાહેરાત કરી છે. જે ઈલેક્ટ્રિક વાહનોમાં આગ લાગવાની ઘટનાઓની માહિતી એકત્ર કરશે. એટલું જ નહીં પરંતુ આ
કેન્દ્રીય માર્ગ પરિવહન
મંત્રી નીતિન ગડકરીએ સમગ્ર દેશમાં ઇલેક્ટ્રિક વાહનોમાં આગ લાગવાની ઘટનાઓને
ગંભીરતાથી લીધી છે. નીતિન
ગડકરીએ આ ઘટનાઓને દુર્ભાગ્યપૂર્ણ
ગણાવી અને જો બેદરકારી જણાશે તો સંબંધિત કંપનીઓ પર ભારે દંડ લાદવાનું કહ્યું. આ
ઉપરાંત તેમણે એક નિષ્ણાત સમિતિની રચના કરવાની પણ જાહેરાત કરી છે. જે ઈલેક્ટ્રિક વાહનોમાં આગ
લાગવાની ઘટનાઓની માહિતી એકત્ર કરશે. એટલું જ નહીં પરંતુ આ અકસ્માતોને રોકવા માટે
જરૂરી સૂચનો પણ આપશે. આ કમિટી રિપોર્ટ તૈયાર કરશે જેના આધારે ક્વોલિટી
સેન્ટ્રિક ઈલેક્ટ્રિક વાહનોને લઈને ગાઈડલાઈન આપવામાં આવશે.
Advertisement