Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Dang: ગીરાધોધમાં નવા પાણીની આવક, લોકોને ધોધ નજીક ન જવા અપીલ, જુઓ Video..

રાજ્યમાં પડી રહેલા ભારે વરસાદના પગલે નદી-નાળા-તળાવો અને સરોવારોમાં નવા નીરની આવક થઈ રહી છે. ડાંગમાં આવેલા ગીરાધોરમાં ભારે વરસાદને પગલે નવા નીરની આવક થતાં ધોધમાં પ્રચડગતિએ પાણી વહી રહ્યું છે. બીજી તરફ સાવચેતીના ભાગરૂપે લોકોને ધોધની નજીક નહી જવા...
08:02 PM Jul 01, 2023 IST | Viral Joshi

રાજ્યમાં પડી રહેલા ભારે વરસાદના પગલે નદી-નાળા-તળાવો અને સરોવારોમાં નવા નીરની આવક થઈ રહી છે. ડાંગમાં આવેલા ગીરાધોરમાં ભારે વરસાદને પગલે નવા નીરની આવક થતાં ધોધમાં પ્રચડગતિએ પાણી વહી રહ્યું છે. બીજી તરફ સાવચેતીના ભાગરૂપે લોકોને ધોધની નજીક નહી જવા અપીલ કરવામાં આવી છે. જણાવી દઈએ કે, આવતીકાલથી 3 દિવસ સુધી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

આ પણ વાંચો : જામનગરમાં HEAVY RAIN ના કારણે દરેડ ગામનું ખોડિયાર મંદિર પાણીમાં ગરકાવ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
DangsGiradhodhgujarat rainGujarati NewsVideo Newsweather update
Next Article