Jamnagar માં નવરાત્રિની કરાઈ રહી છે ઉજવણી, અંબિકા ગરબી મંડળ દ્વારા ગરબાનું આયોજન
Jamnagar: ગુજરાતમાં અત્યારે ગરબાની રમઝટ જામી છે. અનેક જગ્યાએ તો અનોખી રીતે ગરબાની ઉજવણી થઈ રહીં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, જામનગર શહેરમાં મા આધ્યાશક્તિના આરાધનાના પર્વની ઉજવણી દરમિયાન અનેક ગરબી મંડળમાં નિત નવા રાસ રજૂ કરાઈ રહ્યા...
Advertisement
Jamnagar: ગુજરાતમાં અત્યારે ગરબાની રમઝટ જામી છે. અનેક જગ્યાએ તો અનોખી રીતે ગરબાની ઉજવણી થઈ રહીં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, જામનગર શહેરમાં મા આધ્યાશક્તિના આરાધનાના પર્વની ઉજવણી દરમિયાન અનેક ગરબી મંડળમાં નિત નવા રાસ રજૂ કરાઈ રહ્યા છે, જેમાં ખાસ કરીને જામનગરના કડિયાવાડ વિસ્તારમાં આવેલી રાંદલ અંબિકા ગરબી મંડળ વિવિધ રાસ માટે શહેરમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. અંબિકા ગરબી મંડળના 17 યુવકો 45 મિનિટ સુધી આગની વચ્ચે ગરબાની રમઝટ બોલાવે છે જેને જોવા માટે દૂર દૂરથી લોકો અહીં પધાર્યા છે.
Advertisement