Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

National: ઉત્તરપ્રદેશના બહરાઈચ અને સીતાપુરમાં વરૂનો આતંક

ઉત્તર પ્રદેશ (UP)ના બહરાઈચમાં માનવભક્ષી વરુ (Wolves)ઓની શોધ ચાલી રહી છે. પોલીસ અને જિલ્લા વન વિભાગ દ્વારા વરુઓને પકડવા માટે ડ્રોનનો ઉપયોગ કરીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. બહરાઈચ ડિવિઝનના સર્કલ ઓફિસર અભિષેક સિંહે જણાવ્યું કે જિલ્લા વન અધિકારીની...
07:24 PM Sep 01, 2024 IST | VIMAL PRAJAPATI

ઉત્તર પ્રદેશ (UP)ના બહરાઈચમાં માનવભક્ષી વરુ (Wolves)ઓની શોધ ચાલી રહી છે. પોલીસ અને જિલ્લા વન વિભાગ દ્વારા વરુઓને પકડવા માટે ડ્રોનનો ઉપયોગ કરીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. બહરાઈચ ડિવિઝનના સર્કલ ઓફિસર અભિષેક સિંહે જણાવ્યું કે જિલ્લા વન અધિકારીની સાથે સમગ્ર ટીમ વરુ (Wolves)ઓને પકડવા માટે સર્ચ ઓપરેશનમાં લાગેલી છે.

Next Article