Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

જિલ્લામાં ડ્રોન ટેકનોલોજીના ઉપયોગથી નેનો યુરિયાનો છંટકાવ કરાયો

ગુજરાત સરકારની ખેતીવાડી વિભાગની યોજના હેઠળ નવી બાબત તરીકે ડ્રોન દ્વારા નેનો યુરિયાનો છંટકાવ ભચાઉ તાલુકાના કરમરીયા ગામના ખેડૂત રામજીભાઈ રતા વેધના રાયડાના 20 એકરના ખેતર ઉપર કરવામાં આવ્યો હતો. નેનો યુરિયાથી મજૂરી ખર્ચ બચે છે અને ખેડૂતોને આર્થિક રીતે પોષાય છે, તેવું રામજીભાઈએ જણાવેલ છે. છેલ્લા એક માસથી ભચાઉ તાલુકાના ગામોમાં ધાણા, રાયડા અને દિવેલાના પાકમાં પણ નેનો યુરિયાનો સ્પ્રે
01:45 PM Jan 02, 2023 IST | Vipul Pandya
ગુજરાત સરકારની ખેતીવાડી વિભાગની યોજના હેઠળ નવી બાબત તરીકે ડ્રોન દ્વારા નેનો યુરિયાનો છંટકાવ ભચાઉ તાલુકાના કરમરીયા ગામના ખેડૂત રામજીભાઈ રતા વેધના રાયડાના 20 એકરના ખેતર ઉપર કરવામાં આવ્યો હતો. નેનો યુરિયાથી મજૂરી ખર્ચ બચે છે અને ખેડૂતોને આર્થિક રીતે પોષાય છે, તેવું રામજીભાઈએ જણાવેલ છે. છેલ્લા એક માસથી ભચાઉ તાલુકાના ગામોમાં ધાણા, રાયડા અને દિવેલાના પાકમાં પણ નેનો યુરિયાનો સ્પ્રે કરવામાં આવી રહ્યો છે. જે અન્વયે ખેડૂતો તરફથી ખૂબ સારા પ્રતિભાવો મળેલ છે.
કચ્છ જિલ્લામાં ખૂબ સારી કામગીરી થઇ રહી છે. અત્યાર સુધી 500  એકર જેટલાં વિસ્તારમાં ડ્રોન દ્વારા નેનો યુરિયાનો સ્પ્રે કરવામાં આવ્યો છે. આ યોજના ખેડૂતો માટે ફાયદાકારક હોવાથી વધુમાં વધુ ખેડૂતોએ આ યોજનાનો લાભ લેવો જોઈએ.
આપણ  વાંચો- ગુજકેટની પરીક્ષા માટે ફોર્મ ભરવાની તારીખ થઈ જાહેર, જાણો ક્યારે ભરી શકાશે ફોર્મ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
agricultureDronetechnologyGujaratFirstGujaratGovtKutchUreaspray
Next Article