Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

નમ્રતા મલ્લાની Boldness એ સોશિયલ મીડિયાનું વધાર્યું Temperature, ફેન્સે કહ્યું- આ તો અપ્સરા જેવી લાગે છે

ભોજપુરી એક્ટ્રેસ નમ્રતા મલ્લા (Namrata Malla) પોતાના બોલ્ડ અવતારના કારણે હંમેશા ચર્ચામાં બની રહે છે. તે સોશિયલ મીડિયામાં એક્ટિ્વ રહેતા પોતાના ફેન્સ માટે ફોટા અને વીડિયો શેર કરતી રહે છે અને ઈન્ટરનેટનું ટેમ્પ્રેચર ગરમ કરતી રહે છે. તેના ફોટા અને વીડિયો પર ફેન્સ ખૂબ જ પ્રતિક્રિયાઓ આપતા રહે છે. ફેન્સ ખાસ કરીને તેના બોલ્ડ લૂકથી પ્રભાવિત થઇને તેના પર કોમેન્ટ કરતા રહે છે. નમ્રતા મલ્લા એક ભોજપુરà
નમ્રતા મલ્લાની boldness એ સોશિયલ મીડિયાનું વધાર્યું temperature  ફેન્સે કહ્યું  આ તો અપ્સરા જેવી લાગે છે
ભોજપુરી એક્ટ્રેસ નમ્રતા મલ્લા (Namrata Malla) પોતાના બોલ્ડ અવતારના કારણે હંમેશા ચર્ચામાં બની રહે છે. તે સોશિયલ મીડિયામાં એક્ટિ્વ રહેતા પોતાના ફેન્સ માટે ફોટા અને વીડિયો શેર કરતી રહે છે અને ઈન્ટરનેટનું ટેમ્પ્રેચર ગરમ કરતી રહે છે. તેના ફોટા અને વીડિયો પર ફેન્સ ખૂબ જ પ્રતિક્રિયાઓ આપતા રહે છે. ફેન્સ ખાસ કરીને તેના બોલ્ડ લૂકથી પ્રભાવિત થઇને તેના પર કોમેન્ટ કરતા રહે છે. નમ્રતા મલ્લા એક ભોજપુરી એક્ટ્રેસ છે જે તેના ડાન્સની સાથે તેના બોલ્ડ લૂકના કારણે ખૂબ જ ચર્ચામાં રહે છે. 
Advertisement

ભોજપુરી સિનેમાની કેટલીક અભિનેત્રીઓ બોલિવૂડ અભિનેત્રીઓને બોલ્ડનેસના મામલે ટક્કર આપે છે. આ સુંદરીઓમાં ભોજપુરી અભિનેત્રી નમ્રતા મલ્લાનું નામ સૌથી પહેલા સામે આવે છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેવાની સાથે નમ્રતા તેના ફેન્સ માટે લેટેસ્ટ ફોટો અને વીડિયો શેર કરતી રહે છે. 
ભોજપુરી ફિલ્મોની સુંદર અભિનેત્રી નમ્રતા મલ્લા પોતાની બોલ્ડનેસથી સોશિયલ મીડિયા પર આગ લગાવી રહી છે. અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર પોતાનો ખૂબ જ બોલ્ડ વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તે તેના ખૂબ જ સેક્સી અને હોટ અવતારમાં જોવા મળી હતી. અહીં નમ્રતા બ્લેક બ્રા પહેરીને સ્વિમિંગ પૂલમાં ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે અને લોકોમાં ચર્ચામાં છે.
Advertisement

ભોજપુરી દુનિયાની સુંદર અભિનેત્રીઓમાંની એક નમ્રતા મલ્લા આજે કોઈ ઓળખ પર નિર્ભર નથી. તેણીએ પોતાના શ્રેષ્ઠ અભિનયથી લાખો લોકોના દિલ જીતી લીધા છે. જો કે, નમ્રતા છેલ્લા કેટલાક સમયથી તેના બોલ્ડ લુક્સના કારણે ચર્ચામાં છે. તે ઘણીવાર તેના પ્રોજેક્ટ્સ કરતાં તેના ઇન્સ્ટાગ્રામ પોસ્ટ્સને કારણે સમાચારમાં રહે છે. આવી સ્થિતિમાં, તે થોડા જ સમયમાં સોશિયલ મીડિયા સેન્સેશન બની ગઈ છે. હવે લોકો તેની લેટેસ્ટ પોસ્ટની આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે.
આવી સ્થિતિમાં નમ્રતા પણ ચાહકોનું દિલ તોડતી નથી. ભોજપુરી ક્વિન તેના ફેન્સ સાથે જોડાયેલી રહે છે અને સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તેણી ઘણીવાર તેના બોલ્ડ અને સિઝલિંગ લુક્સ શેર કરીને ઇન્ટરનેટનું તાપમાન વધારી દે છે. હવે નમ્રતાનો લેટેસ્ટ લૂક ફરી ચર્ચામાં આવ્યો છે. અભિનેત્રીએ હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર વીડિયો શેર કર્યો છે, જેને જોઈને લોકો બેકાબૂ થઈ ગયા છે.
Advertisement

આ વીડિયોમાં નમ્રતા મલ્લા બ્લૂ બ્રા પહેરેલી જોઈ શકાય છે. લુકને કમ્પ્લીટ કરવા માટે તેણે ખાસ મેકઅપ પણ કર્યો છે અને તેના વાળને બાધી રાખ્યા છે. આ વીડિયોમાં નમ્રતાએ એવી અદાઓ બતાવી છે કે ફેન્સ તેના દિવાના બની ગયા છે. આ દરમિયાન લોકોની નજર નમ્રતાની બોલ્ડનેસ પરથી હટતી નથી.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
Advertisement

.