Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Nadabet: India-Pakistan બોર્ડર પર દેશભક્તિનો રંગ જામ્યો

Nadabet: સમગ્ર દેશમાં આજે 78 માં સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવ્યો. ત્યારે ભારત અને પાકિસ્તાન બોર્ડર પર દેશભક્તિનો રંગ જામ્યો હતો. બનાસકાંઠાના નડાબેટ બોર્ડર પર સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. નડાબેટ બોર્ડર પર BSFના આઈજી રવી ગાંધીએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો....
11:54 AM Aug 15, 2024 IST | Hiren Dave

Nadabet: સમગ્ર દેશમાં આજે 78 માં સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવ્યો. ત્યારે ભારત અને પાકિસ્તાન બોર્ડર પર દેશભક્તિનો રંગ જામ્યો હતો. બનાસકાંઠાના નડાબેટ બોર્ડર પર સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. નડાબેટ બોર્ડર પર BSFના આઈજી રવી ગાંધીએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. સ્વતંત્રતા પર્વને લઈ અનેક દેશભક્તિના કાર્યક્રમ યોજાયા હતા. પર્વની ઉજવણીમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.

Tags :
BorderFestivitiesBSFTributeGujaratFirstGujaratFirstCelebratesIndependenceDay2024IndiaAt78JaiHindNadabetCelebrationsPatrioticSpiritPatriotismAtBorderPrideOfIndiaTirangaAtBorderUnityInDiversity
Next Article