Mudda Ni Vaat: મોંઘીદાટ કાર પણ મારી શકે છે, મોરબીના સિરામિક ઉદ્યોગપતિ કારમાં આગથી થયા ભડથું
Mudda Ni Vaat: રસ્તા પર ચાલતી કારોમાં અત્યારે આગ લાગવાની ઘટનાઓ વધારે બની રહીં છે. કાર ગમે તેટલી મોંઘી હોય પરંતુ તમારા જીવનું કોઈ નક્કી હોતું નથી. ગમે તેટલી મોંઘીદાટ કાર હોય છતાં અચાનક લાગેલી આગ તમારો જીવ લઈ શકે...
Advertisement
Mudda Ni Vaat: રસ્તા પર ચાલતી કારોમાં અત્યારે આગ લાગવાની ઘટનાઓ વધારે બની રહીં છે. કાર ગમે તેટલી મોંઘી હોય પરંતુ તમારા જીવનું કોઈ નક્કી હોતું નથી. ગમે તેટલી મોંઘીદાટ કાર હોય છતાં અચાનક લાગેલી આગ તમારો જીવ લઈ શકે છે. મળતી વિગતો પ્રમાણે આજે મોરબીના સિરામિક ઉદ્યોગપતિ કારમાં આગથી ભડથું થયા હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે, અચાનક આગ લાગતા કિયા કંપનીની કાર ભડભડ સળગી હતી. જેથી અંદર બેઠેલા મોરબીના સિરામિક ઉદ્યોગપતિ અજય ગોપાણીનું ઘટના સ્થળ પર જ મોત થયું હોવાનું જાણવા મળ્યું છે.
Advertisement