હાર્દિક પંડ્યા અને ઋષભ પંતને MS ધોનીએ આપ્યો ગુરુમંત્ર, કહ્યું આવું કર્યું તો નિડર થઈને રમી શકશો
ટીમ ઈન્ડિયાને (Team India)2 વખત T20 વર્લ્ડ કપ (World Cup)અને વન ડે વર્લ્ડ કપ જીતાવનાર કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (Mahendra Singh Dhoni)હાલ ક્રિકેટના મેદાનથી દૂર પરિવાર સાથે સમય પસાર કરી રહ્યો છે. રિટાયરમેન્ટ બાદથી ધોની મોટાભાગે ટીવી પર જાહેરાતો અને પરિવાર સાથે જ જોવા મળે છે. આ વચ્ચે તેણે ખરાબ ફોર્મમાં ચાલી રહેલા ઋષભ પંત અને હાર્દિક પંડ્યાને ફોર્મમાં વાપસીનો ખાસ ગુરૂમંત્ર આપ્યો છે.એટલું જ નહીં આવતા વર્ષે થવા જ
ટીમ ઈન્ડિયાને (Team India)2 વખત T20 વર્લ્ડ કપ (World Cup)અને વન ડે વર્લ્ડ કપ જીતાવનાર કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (Mahendra Singh Dhoni)હાલ ક્રિકેટના મેદાનથી દૂર પરિવાર સાથે સમય પસાર કરી રહ્યો છે. રિટાયરમેન્ટ બાદથી ધોની મોટાભાગે ટીવી પર જાહેરાતો અને પરિવાર સાથે જ જોવા મળે છે. આ વચ્ચે તેણે ખરાબ ફોર્મમાં ચાલી રહેલા ઋષભ પંત અને હાર્દિક પંડ્યાને ફોર્મમાં વાપસીનો ખાસ ગુરૂમંત્ર આપ્યો છે.
Advertisement
Advertisement
એટલું જ નહીં આવતા વર્ષે થવા જઈ રહેલા આઈપીએલ માટે માહીએ ચેન્નાઈ સુપર કિંગ્સની તરફથી કેપ્ટન્સીની સાથે સાથે બેટિંગથી પણ બેક આવવા માટે તૈયાર છે.
હાર્દિક અને પંતને આપી આ સલાહ
ત્યાં જ તેણે હવે ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન હાર્દિક પંડ્યા અને ઋષભ પંથને એક સલાહ આપતા મોટુ નિવેદન આપ્યું છે. હાર્દિક પંડ્યા અને ઋષભ પંત પોતાની T20ને શાનદાર બનાવવા માટે રાઉન્ડ બોટમ બેટ ટ્રાય કરો
ધોનીએ આ સલાહ બન્ને ખેલાડીઓની ગેમને સુધારવા માટે આપી છે. જેથી તે ચિંતા વગર રમી શકે. તમને જણાવી દઈએ કે હાર્દિક અનં પંત બન્ને માહિને ફોલો કરે છે અને તેને પોતાનો આદર્શ માને છે.