Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પાસપોર્ટ વેરીફિકેશન માટે વધુ સરળતા, પોલીસ સ્ટેશનનો નહીં ખાવો પડે ધક્કો

જો તમે પાસપોર્ટ કઢાવવા માંગો છો તો આ તમારા માટે યોગ્ય સમય સાબિત થઇ શકે છે. કાયદો અને વ્યવસ્થાના પોલીસ મહાનિર્દેશકે જાહેર કરેલ પરિપત્ર મુજબ, હવે અરજદારોને પાસપોર્ટ વેરિફિકેશન માટે વધુ સરળતા રહેશે. પરિપત્ર મુજબ હવે પાસપોર્ટ અરજદારોને વેરિફિકેશન માટે...

જો તમે પાસપોર્ટ કઢાવવા માંગો છો તો આ તમારા માટે યોગ્ય સમય સાબિત થઇ શકે છે. કાયદો અને વ્યવસ્થાના પોલીસ મહાનિર્દેશકે જાહેર કરેલ પરિપત્ર મુજબ, હવે અરજદારોને પાસપોર્ટ વેરિફિકેશન માટે વધુ સરળતા રહેશે. પરિપત્ર મુજબ હવે પાસપોર્ટ અરજદારોને વેરિફિકેશન માટે પોલીસ સ્ટેશન નહીં બોલાવવામાં આવે. પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારની નાગરિકતા અને ગુનાહિત ઇતિહાસની તપાસ કરવાની રહેશે. વધુમાં પોલીસ તપાસ કરવા ઇચ્છે તો ઘરની તપાસ કરી શકશે.પાસપોર્ટ વેરિફિકેશન પ્રક્રિયામાં આ સુધારો કરાયા બાદ હવે પાસપોર્ટ અરજદારોને મોટી રાહત મળશે.

Advertisement

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Advertisement

Tags :
Advertisement

.