Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

મોરબી દુર્ઘટનામાં મૃત્યુ આંક 132 પર પહોંચ્યો, આખી રાત રેસ્કયુ ઓપરેશન

મોરબી દુર્ઘટના (Morbi Tragedy)માં આખી રાત 10 કલાકથી હજું પણ એરફોર્સ, નેવી અને આર્મી તથા ફાયર બ્રિગેડ અને એનડીઆરએફ તથા એસડીઆરએફ તથા સ્થાનિક તરવૈયાઓ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. બચાવ અને રાહત ટુકડીને અત્યાર સુધી 132 લોકોના મોત થયા છે. હજું પણ મૃત્યુ આંક વધી શકે છે.હજું પણ 2 લોકો મિસિંગગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું  કે હજું પણ 2 લોકો મિસિંગ છે અને શોધખોળ કરાઇ રહી છે. જે લોકો જવાબદાર
02:01 AM Oct 31, 2022 IST | Vipul Pandya
મોરબી દુર્ઘટના (Morbi Tragedy)માં આખી રાત 10 કલાકથી હજું પણ એરફોર્સ, નેવી અને આર્મી તથા ફાયર બ્રિગેડ અને એનડીઆરએફ તથા એસડીઆરએફ તથા સ્થાનિક તરવૈયાઓ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. બચાવ અને રાહત ટુકડીને અત્યાર સુધી 132 લોકોના મોત થયા છે. હજું પણ મૃત્યુ આંક વધી શકે છે.
હજું પણ 2 લોકો મિસિંગ
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું  કે હજું પણ 2 લોકો મિસિંગ છે અને શોધખોળ કરાઇ રહી છે. જે લોકો જવાબદાર છે તેમની સામે આઇપીસી 304 મુજબ ગુનો નોંધાયો છે. ઘટના બાદ તપાસ માટે મુખ્યમંત્રીએ જે હાઇપાવર કમિટીની રચના કરી હતી તે કમિટિના સભ્યો રાત્રે 2 વાગ્યે ઘટના સ્થળે પહોંચ્યા છે અને તેમણે ઉંડી તપાસ શરુ કરી છે. તેમણે કહ્યું કે રેન્જ આઇજીની અધ્યક્ષતા વાળી પોલીસની ખાસ ટીમ પણ એફએસએલની મદદ લઇને તપાસ કરી રહી છે.

 મોરબીમાં ચારે બાજુ આક્રંદ
મોરબીમાં ચારે બાજુ આક્રંદ જોવા મળી રહ્યું છે.  સાંજે છ વાગ્યા સુધી મોરબી ઝુલતા પુલ પાસે જે ઉલ્લાસ અને આનંદનો માહોલ હતો તે ચીચીયારીઓમાં બદલાઇ ગયો હતો અને આ ઘટનાથી આખો દેશ સ્તબ્ધ બની ગયો છે. 
અત્યાર સુધી 190ના મોત
મોરબી દુર્ઘટનામાં અત્યાર સુધી 132ના મોત થયા છે. જે 110 લોકો હજું પણ સારવાર હેઠળ છે તે પૈકીના 13 વ્યક્તિઓ હજી પણ ગંભીર છે. 
મધરાતે મુખ્યમંત્રી સ્થળ પર પહોંચ્યા
મધરાતે 3 વાગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્થળ પર પહોંચ્યા હતા અને બચાવ અને રાહત કાર્ય ઝડપી કરવા તંત્રને સૂચના આપી હતી. 

સવારે 5 વાગે મૃતકોની યાદી 
ઝૂલતા પુલ દુર્ઘટનામાં મૃતકોની યાદી
1.સુજલ હરેશભાઈ ચાવડા
2.હનીફભાઈ હુસેનભાઇ કુંભાર
3.ઇલાબેન મહેશભાઈ છત્રોલા
4.આયુબેન ધમભા ગોખરુ (ગઢવી)
5.કિરણબા પ્રતાપસિંહ જાડેજા- શનાળા
6.ભવ્યરાજસિંહ પ્રદ્યુમનસિંહ- શનાળા
7.જેનવીબેન હરેશભાઈ અમૃતિયા- ખાનપર
8.ચિરાગ કાનજીભાઈ- જૂનાગઢ, માણાવદર
9.નીતિન પ્રાણજીવનભાઈ વડગામા- રાજકોટ
10.નરેશભાઈ ભીખાભાઈ સોલંકી- માળીયા
11.હાર્દિક અશોકભાઈ ફળદુ- હળવદ
12.મુકસાનાબેન રસીદભાઈ ચૌહાણ- ગોંડલ
13.અનિસાબેન આરીફશા સાહમદાર
14.આફ્રીદશા આરીફશા સાહમદાર
15.ચેતન બેચરભાઈ પરમાર-નવા દેવળીયા
16.મહમદ ઇલીયાસ- સોઓરડી મોરબી
18.રોશનબેન ઇલિયાસભાઈ સો ઓરડી મોરબી
19.શ્રુતિબેન ભાવિકભાઈ દેત્રોજા- બોની પાર્ક
20.ભૌતિકભાઈ સોઢીયા- કોયલી ખોડાપીપર
22.સુહાન ઓસમાણભાઈ વીસીપરા
23.આવેશ ઓસમાણભાઈ વીસીપરા
24.માહીબેન દર્શનભાઈ જોટીયાણી- મોરબી
25.ધ્રુવીબેન મહેશભાઈ મોરવાડિયા- મોરબી
26.ધારાબેન હરેશભાઈ અમૃતિયા- શ્રી કુંજ, મોરબી
27.યશભાઈ દેવદાનભાઈ કુંભારવડિયા- મોરબી
28.માયા રૂપેશ ડાભી- કપૂરની વાડી, મોરબી
29.સોહમ મનોજભાઈ દાફડા- સરપદડ, પડધરી
30.રેશમબેન જુમ્માભાઈ અરજણભાઈ- કાંતિનગર, મોરબી-૧
31.જાડેજા જયાબા ગંભીરસિંહ- શનાળા, મોરબી
32.જાડેજા અસ્મિતાબા પ્રદ્યુમનસિંહ- શનાળા, મોરબી
33.જુમ્માભાઇ સાજનભાઈ- કાંતિનગર, મોરબી
34.ફૈઝાન જુમ્માભાઈ- કાંતિનગર, મોરબી
35.ગુડિયા જુમ્માભાઈ- કાંતિનગર, મોરબી
36.હુસેન દાઉદભાઈ- રાપર
37.એઝાઝશાહ અબ્દુલશાહ- વીસીપરા, મોરબી
38.ગડુબેન ગૌતમભાઈ પરમાર- ખીજડીયા, ટંકારા
39.સાનિયા રસિકભાઈ ચૌહાણ- ગોંડલ
40.પરમાર ધ્વનિબેન નરેન્દ્રભાઈ
41.ફળદુ મિરલબેન હાર્દિકભાઈ
42.પરમાર સંગીતાબેન ભુપતભાઈ
43.ઝાલા સતિષભાઈ
ભાવેશભાઈ
44.મનસુખભાઈ છત્રોલા
45.નૈતિક મહેશભાઈ સોઢીયા
46.ભૂમિકાબેન રાયધનભાઈ
47.કુંભારવાડીયા રાજ ભગવાનભાઈ
48.શાબાન આસિફ મકવાણા
49.મુમતાઝ હબીબ મકવાણા
50.પાયલ દિનેશભાઇ
51.નફસાના મહેબૂબભાઈ
52.એકતા ચિરાગભાઈ જીવાણી
53.પૂજાબેન ખીમજીભાઈ
54.ભાવનાબેન અશોકભાઈ
55.મિતલબેન ભાવેશભાઈ ભીંડી
56.સોનલ પ્રશાંતભાઈ મકવાણા
57.જગદીશભાઈ રાઠોડ
58.કપિલભાઈ રાણા
59.મેરુભાઈ ટીડાભાઈ
60.સંદીપભાઈ રાજેશભાઇ
61.ભુપતભાઇ છગનભાઇ પરમાર
62.આરવ ભાર્ગવભાઈ દેત્રોજા
63.ઉષાલા ભૂપતસિંહ ઝાલા રહે.કોંઢ
64.મિતુલ મોહનભાઇ દંડીયા રહે.ગૂંદાસરા
65.રવિ રમણિકભાઈ પરમાર રહે. કેનાલ રોડ
66.શિવરાજ પ્રદ્યુમ્નસિંહ જાડેજા રહે. શનાળા
67.ધવલભાઈ જયેશભાઈ દોશી
68.અરુણભાઈ મનુભાઈ વાઘેલા
69.ફિરોઝભાઈ નિમાભાઈ સુમરા
70.રાજ દિનેશભાઇ દરિયા
71.મહેશ વશરામભાઈ મકવાણા રહે. સો ઓરડી
72.અશોક જેસિંગભાઈ ચાવડા
73.ખલીફા અમિત રફીકભાઈ
74.હંસાબેન રૂપેશભાઈ ડાભી
75.મિત્રાજસિંહ અરવિંદસિંહ જાડેજા
76.અલ્ફાઝખાન પઠાણ
77.ભરતભાઇ ચોકસી
78.પ્રશાંતભાઈ મકવાણા
79.વસીમભાઈ અલીભાઈ સુમરા
80.હબીબુદ શેખ
81.ચિરાગભાઈ રાજુભાઇ મૂછડીયા
82.ધાર્મિક રાજુભાઈ મૂછડીયા
83.પ્રિયંકાબેન પ્રભુભાઈ ગોગા
84.ગૌતમભાઈ હેમંતભાઈ પરમાર
85. પૃથ્વી મનોજભાઈ
86.ભવિકભાઈ દેત્રોજા
87.ભૂમિબેન હરેશભાઈ અમૃતિયા
88.નસીમબેન બાપુશા ફકીર
89.નફીષાબેન મહેબૂબભાઈ
90.તુષાર રૂપેશભાઈ ડાભી
91.પ્રવિણસિંહ રઘુભા ઝાલા
92.કુંજલબેન શૈલેષભાઇ રૈયાણી
93.શાહનવાઝ બાપુશા રહે. જામનગર
94.ઓસમાણભાઈ તારભાઈ સુમરા રહે. વિજયનગર મોરબી
95.વિજયભાઈ ગણપતભાઈ રાઠોડ
96. ધ્રુવીબેન ભાવેશભાઈ ભીંડી રહે. દરબારગઢ મોરબી
97. નિસર્ગ ભાવેશભાઈ ભીંડી રહે. માણેકવાડા
98.નિષાબેન સતીષભાઈ દેસાઈ રહે. આલાપ રોડ મોરબી
99.મીરાબેન હર્ષભાઇ ઝાલાવાડિયા રહે.રાજકોટ
આ પણ વાંચો--ઘટના દુ:ખદ છે, તપાસ માટે હાઈપાવર કમિટિની રચના કરાઈ છે: ગૃહ રાજ્યમંત્રીશ્રી
Tags :
GujaratFirstMorbiTragedyRescueOperation
Next Article