Morbi: મશાલ-અંગારા રાસ સાથે શક્તિનું પ્રદર્શન
Morbi: નવરાત્રી ને લઈને સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર વિવિધ અને અનોખા આયોજનો થતા હોય છે, ત્યારે મોરબીમાં ગેસ્ટ હાઉસ રોડ પર શક્તિ ચોક ગરબી મંડળ છેલ્લા 41 વર્ષથી ગરબીનું આયોજન કરે છે.જેમાં 85 જેટલી બાળાઓ ભાગ લીધો છે અને આ...
Advertisement
Morbi: નવરાત્રી ને લઈને સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર વિવિધ અને અનોખા આયોજનો થતા હોય છે, ત્યારે મોરબીમાં ગેસ્ટ હાઉસ રોડ પર શક્તિ ચોક ગરબી મંડળ છેલ્લા 41 વર્ષથી ગરબીનું આયોજન કરે છે.જેમાં 85 જેટલી બાળાઓ ભાગ લીધો છે અને આ ગરબીમાં બાળાઓ દ્વારા સાહસ પૂર્ણ અને શક્તિના દર્શન રૂપે કરવામાં આવતો મશાલ અંગારા રાસ હાલમાં સમગ્ર ગુજરાતમાં આકર્ષણનું કેન્દ્ર બની ગયો છે.
Advertisement