HMPV Virus ને લઈ Morari Bapu ની લોકોને સલાહ
પરમ પૂજ્ય મોરારી બાપૂએ આજે તેમની રામકથા દરમિયાન ઉપસ્થિત શ્રદ્ધાળુઓને નવા એચએમપીવી વાઇરસથી ડરવાની નહીં, પરંતુ સાવચેતી રાખવા વિનંતી કરી હતી. પૂજ્ય બાપૂએ કહ્યું હતું કે, આ વાઇરસના બે કે ત્રણ જ કેસ જોવા મળ્યાં છે અને તે ભયંકર પણ નથી, પરંતુ પૂરતી સાવધાની...
12:41 PM Jan 08, 2025 IST
|
Hiren Dave
પરમ પૂજ્ય મોરારી બાપૂએ આજે તેમની રામકથા દરમિયાન ઉપસ્થિત શ્રદ્ધાળુઓને નવા એચએમપીવી વાઇરસથી ડરવાની નહીં, પરંતુ સાવચેતી રાખવા વિનંતી કરી હતી. પૂજ્ય બાપૂએ કહ્યું હતું કે, આ વાઇરસના બે કે ત્રણ જ કેસ જોવા મળ્યાં છે અને તે ભયંકર પણ નથી, પરંતુ પૂરતી સાવધાની રાખવી જરૂરી છે.