Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

નોઈડાના ટ્વીન ટાવર પડ્યા બાદ મીમ્સનું ઘોડાપુુર, હસી હસીને થઇ જશો લોટપોટ..

ટ્વિટર પર #TwinTowers સાથે ઘણા મીમ્સ વાયરલ થઈ રહ્યા છે. આમાં યુઝર્સ આમિર ખાન, શાહરૂખ ખાન, ફિલ્મ પીકેના રણબીર કપૂર અને ગેંગ્સ ઓફ વાસેપુરના મનોજ બાજપેયીની પ્રખ્યાત જાહેરાતો મિસ કરી રહ્યા છે. આ મીમ્સ ખરેખર રમુજી છે, આ જોયા પછી હસવું નહીં રોકી શકો સોશિયલ મીડિયા પર #TwinTowers ટ્રેન્ડનોઈડાના ટ્વીન ટાવરોએ ઈતિહાસના પાનામાં પોતાનું નામ નોંધાવ્યું છે. 28 ઓગસ્ટે નોઈડાની આ પ્રખ્યાત ઈમારતને તોડી પાડવામાં à
નોઈડાના ટ્વીન ટાવર પડ્યા બાદ મીમ્સનું ઘોડાપુુર  હસી હસીને થઇ જશો લોટપોટ
ટ્વિટર પર #TwinTowers સાથે ઘણા મીમ્સ વાયરલ થઈ રહ્યા છે. આમાં યુઝર્સ આમિર ખાન, શાહરૂખ ખાન, ફિલ્મ પીકેના રણબીર કપૂર અને ગેંગ્સ ઓફ વાસેપુરના મનોજ બાજપેયીની પ્રખ્યાત જાહેરાતો મિસ કરી રહ્યા છે. આ મીમ્સ ખરેખર રમુજી છે, આ જોયા પછી હસવું નહીં રોકી શકો
 
સોશિયલ મીડિયા પર #TwinTowers ટ્રેન્ડ
નોઈડાના ટ્વીન ટાવરોએ ઈતિહાસના પાનામાં પોતાનું નામ નોંધાવ્યું છે. 28 ઓગસ્ટે નોઈડાની આ પ્રખ્યાત ઈમારતને તોડી પાડવામાં આવી હતી. 300 કરોડના ખર્ચે બનેલા આ ટ્વીન ટાવરને તૂટતા આખા દેશે જોયા છે. આટલી મોટી ઈમારતે તૂટતી જોવી એ દરેક માટે મોટી વાત હતી. આવી સ્થિતિમાં સોશિયલ મીડિયા પર #TwinTowers ટ્રેન્ડ કરી રહ્યું છે. ઘણા યુઝર્સ ટાવર્સ પડી જવાનો વીડિયો જોવામાં વ્યસ્ત છે, જ્યારે મીમર્સ આ પ્રસંગની મજા માણી રહ્યા છે. 
મીમ્સ વાયરલ થઈ રહ્યા છે
ટ્વિટર પર #TwinTowers સાથે ઘણા મીમ્સ વાયરલ થઈ રહ્યા છે. આમાં યુઝર્સ આમિર ખાન, શાહરૂખ ખાન, ફિલ્મ પીકેના રણબીર કપૂર અને ગેંગ્સ ઓફ વાસેપુરના મનોજ બાજપેયીને મિસ કરી રહ્યાં છે. યુઝર્સ આડેધડ મીમ્સ શેર કરવામાં વ્યસ્ત છે. આ મીમ્સ ખરેખર રમુજી છે અને તેને જોયા પછી હસીને બઠ્ઠા થઇ જશો. મીમ્સ જુઓ અને મજા કરો
Advertisement


Advertisement


Advertisement










Tags :
Advertisement

.