Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

લાખો, કરોડો નહીં અબજોનો સિક્કો ! જાણો ભારત સાથેના કનેક્શન વિશે

એક સિક્કો જે વિશ્વનો સૌથી મોંઘો છે જેના વડે રાણી એલીજાબેથને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ સિક્કાનું ભારત સાથે પણ એક કનેક્શન છે. બ્રિટેનના રાણી એલીજાબેથ દ્વિતિયને શ્રદ્ધાંજલિ આપવા માટે આ સિક્કો કોઇ અંગ્રેજ દ્વારા નહીં પણ એક ભારતીય દ્વારા...
10:10 AM Sep 09, 2023 IST | Hardik Shah

એક સિક્કો જે વિશ્વનો સૌથી મોંઘો છે જેના વડે રાણી એલીજાબેથને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ સિક્કાનું ભારત સાથે પણ એક કનેક્શન છે. બ્રિટેનના રાણી એલીજાબેથ દ્વિતિયને શ્રદ્ધાંજલિ આપવા માટે આ સિક્કો કોઇ અંગ્રેજ દ્વારા નહીં પણ એક ભારતીય દ્વારા બહાર પાડવામાં આવ્યો છે. વાસ્તવમાં તે UK ના મુખ્ય મથક ઈસ્ટ ઈન્ડિયા કંપનીના CEO અને મૂળ ભારતીય સંજીવ મહેતા દ્વારા બહાર પાડવામાં આવ્યો છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
billions of coinsCoinsConnection with India
Next Article