Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મોહાંધ માતા

ત્રણ દિકરાઓથી તરછોડાયેલા મંગુબાને પંચોતેરમા વર્ષે ટીબીએ ખાટલે સુવાડ્યા. એ સાથે બીજી પણ તકલીફો થઈ. મંગુબાની સેવા, દીકરી-જમાઈ ચાર મહિનાથી દિનરાત કરી રહ્યાં હતાં.ઘર, ઘરાણું અને રોકડ મળી મંગુબા વીસેક લાખનાં આસામી! ખાટલે સુતેલા મંગુબાને વારસદાર દીકરાઓ યાદ આવ્યાં.. મૂડી તો દીકરા જ ખાય! દિકરીની સેવા અવગણીને મંગુબાએ કંઈક વિચારી દિકરાઓને તેડાવ્યા ત્યારે દિકરીના દિલમાં માતૃપ્રેમ અને મàª
મોહાંધ માતા
ત્રણ દિકરાઓથી તરછોડાયેલા મંગુબાને પંચોતેરમા વર્ષે ટીબીએ ખાટલે સુવાડ્યા. એ સાથે બીજી પણ તકલીફો થઈ. મંગુબાની સેવા, દીકરી-જમાઈ ચાર મહિનાથી દિનરાત કરી રહ્યાં હતાં.
ઘર, ઘરાણું અને રોકડ મળી મંગુબા વીસેક લાખનાં આસામી! ખાટલે સુતેલા મંગુબાને વારસદાર દીકરાઓ યાદ આવ્યાં.. 
મૂડી તો દીકરા જ ખાય! દિકરીની સેવા અવગણીને મંગુબાએ કંઈક વિચારી દિકરાઓને તેડાવ્યા ત્યારે દિકરીના દિલમાં માતૃપ્રેમ અને માતાએ કરેલી અવહેલના વચ્ચે તુમુલ યુદ્ધ ચાલતું હતું.
 – ગીતા પંડ્યા
Advertisement
Tags :
Advertisement

.