Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ફરકડી

'બોલો શું વિચાર છે?' મેડમે અંગડાઇ લીધી.મેડમના ખુલ્લા ખભા અને ગળા પરથી મહાપ્રયત્ને તમારી નજર ખસી. મોંમાં આવેલ લાળ બહાર ઢોળાય એ પહેલા તમે એક જ ઘૂંટમાં આખો ગ્લાસ ખાલી કર્યો. તમે લાલની રાણી પર ફુલ્લીનો ગુલામ મૂક્યો અને સંમોહિતપણે‌ બોલ્યા, 'ડન.''ઓકે!' મેડમનો વર તમારી પાસે આવ્યો. 'તમારી પત્ની મારા રૂમમાં સૂઈ જશે.' ફુલ્લીના ગુલામ પર કાળીનો બાદશાહ ગોઠવી તમારી સામે જોઈ એ બોલ્યો 'અને  હું તમારા રૂà
ફરકડી
"બોલો શું વિચાર છે?" મેડમે અંગડાઇ લીધી.
મેડમના ખુલ્લા ખભા અને ગળા પરથી મહાપ્રયત્ને તમારી નજર ખસી. મોંમાં આવેલ લાળ બહાર ઢોળાય એ પહેલા તમે એક જ ઘૂંટમાં આખો ગ્લાસ ખાલી કર્યો. તમે લાલની રાણી પર ફુલ્લીનો ગુલામ મૂક્યો અને સંમોહિતપણે‌ બોલ્યા, "ડન."
"ઓકે!' મેડમનો વર તમારી પાસે આવ્યો. "તમારી પત્ની મારા રૂમમાં સૂઈ જશે." ફુલ્લીના ગુલામ પર કાળીનો બાદશાહ ગોઠવી તમારી સામે જોઈ એ બોલ્યો "અને  હું તમારા રૂમમાં."
- હિમાંશુ ભારતીય
Advertisement
Tags :
Advertisement

.