Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Mehsana : ઊંઝામાં ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી

મહેસાણા જિલ્લાના ઊંઝામાં આજે વિજાપુરમાં વહેલી સવારથી પડી રહેલા ધોધમાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા.જ્યારે વહેલી સવારે નોકરી ધંધા અર્થે જતા લોકોને પાણી માંથી પોતાના વાહનો હંકારી કામ અર્થે જવું પડ્યું હતું.જોકે સવારે 6 થી 10 વાગ્યામાં...
04:25 PM Jul 10, 2023 IST | Hiren Dave

મહેસાણા જિલ્લાના ઊંઝામાં આજે વિજાપુરમાં વહેલી સવારથી પડી રહેલા ધોધમાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા.જ્યારે વહેલી સવારે નોકરી ધંધા અર્થે જતા લોકોને પાણી માંથી પોતાના વાહનો હંકારી કામ અર્થે જવું પડ્યું હતું.જોકે સવારે 6 થી 10 વાગ્યામાં કુલ 42 mm વરસાદમાં ઊંઝા શહેરમાં ઢીંચણ સમાં પાણી ભરાઈ જતા લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી. ત્યારે વિજાપુર તાલુકામાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો જેના કારણે ત્યાં પણ પાણી ભરવાની સમસ્યા સર્જાય હતી.

 

Next Article