Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gujarat માં ભુક્કા કાઢશે મેઘરાજા, હવામાન વિભાગે આપી આગાહી

Gujarat: વિશાળ Gujarat રાજ્યના 153 તાલુકાઓમાં છેલ્લા 24 કલાક દરમિયાન ભારે વરસાદ નોંધાયો છે, જે ખેડૂતો અને સ્થાનિકોમાં વરસાદને લઈને ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. ખાસ કરીને, બનાસકાંઠા જિલ્લાના વડગામમાં સૌથી વધુ...

Gujarat: વિશાળ Gujarat રાજ્યના 153 તાલુકાઓમાં છેલ્લા 24 કલાક દરમિયાન ભારે વરસાદ નોંધાયો છે, જે ખેડૂતો અને સ્થાનિકોમાં વરસાદને લઈને ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. ખાસ કરીને, બનાસકાંઠા જિલ્લાના વડગામમાં સૌથી વધુ સાડા ચાર ઈંચ વરસાદ નોંધાયો છે.

Advertisement

Tags :
Advertisement

.