Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આ રાશિના જાતકોની આજે વાહ વાહી થાય

આજનું પંચાંગતારીખ  :- 25 ઓક્ટોબર 2022, મંગળવાર     તિથિ :- આસો વદ અમાસ ( 16:18 પછી કારતક સુદ એકમ )     રાશિ :- તુલા ( ર,ત )   નક્ષત્ર :- ચિત્રા ( 14:17 પછી સ્વાતિ )     યોગ :- વિષ્કુંભ ( 12:32 પછી પ્રીતિ )    કરણ  :- નાગ ( 16:18 પછી કિંસ્તુઘ્ન 03:33 પછી બવ ) દિન વિશેષ સૂર્યોદય :- સવારે : 06:41 સૂર્યાસ્ત :-   સાંજે : 18:06 અભિજીત મૂહૂર્ત  :- 12:01 થી 12:46 સુધી રાહુકાળ :- 15:15 થી 16:41 સુધી આજે દર્શ અમાવાસ્યા છે સાથે બુધગ્રહ અસ્તનો થાય છે   આજે ખંડગ્રાસ સૂર્à
02:01 AM Oct 25, 2022 IST | Vipul Pandya
આજનું પંચાંગ
તારીખ  :- 25 ઓક્ટોબર 2022, મંગળવાર 
    તિથિ :- આસો વદ અમાસ ( 16:18 પછી કારતક સુદ એકમ ) 
    રાશિ :- તુલા ( ર,ત ) 
  નક્ષત્ર :- ચિત્રા ( 14:17 પછી સ્વાતિ ) 
    યોગ :- વિષ્કુંભ ( 12:32 પછી પ્રીતિ ) 
   કરણ  :- નાગ ( 16:18 પછી કિંસ્તુઘ્ન 03:33 પછી બવ ) 
દિન વિશેષ 
સૂર્યોદય :- સવારે : 06:41 
સૂર્યાસ્ત :-   સાંજે : 18:06 
અભિજીત મૂહૂર્ત  :- 12:01 થી 12:46 સુધી 
રાહુકાળ :- 15:15 થી 16:41 સુધી 
આજે દર્શ અમાવાસ્યા છે સાથે બુધગ્રહ અસ્તનો થાય છે   
આજે ખંડગ્રાસ સૂર્ય ગ્રહણ થશે, જેમાં ભારત, પશ્ચિમ એશિયા, યુરોપ, ઉત્તર અને પૂર્વ આફ્રિકામાં દેખાશે 
ગ્રહણ સ્પર્શ: 14:28 ,ગ્રહણ મધ્ય: 16:29, ગ્રહણ મોક્ષ 18:32 સુધી રહેશે 
સૂર્ય ગ્રહણ ધાર્મિક રીતે પાળવાનું રહેશે 
મેષ (અ,લ,ઈ)
આજે માનસિક ચિંતા વધે
માતા-પિતાનું ધ્યાન રાખવું
સાધન ચલાવતા ધ્યાન રાખો
આજનો દિવસ આળસમા જાય
વૃષભ (બ,વ,ઉ)
આજે નિરાશાવાદીના બનતા
લોકોની અપેક્ષાન રાખવી
વડીલોના આશીર્વાદ કામમા આવે
આજે પરિવારમાં ધ્યાન આપવુ
મિથુન (ક,છ,ઘ)
તમને માથાનો દુખાવો રહે
મગજ પર કાબુ રાખવો
લગ્નજીવનમા નવો વળાંક આવે
અધૂરું કાર્ય પૂર્ણ  થાય
કર્ક (ડ,હ)
જીવનમાં આગળ વધવા નવી તક મળે
નોકરી ધંધામાં દિવસ આનંદમય જાય
નવો પ્રેમ સંબંધ બંધાય
તમારી સાચીવાત બહાર આવી શકે છે
સિંહ (મ,ટ)
તમારા ઉત્તમ નિર્ણયથી લાભ મળે
આર્થિક સ્થિતિ મજબૂત બને
પરિવાર સાથે સમય વ્યતિત કરશો
આજે તમને કાર્યમાં સફળતા મળે
કન્યા (પ,ઠ,ણ)
 જમીનમાં ધન રોકાણથી ફાયદો જણાય
આજે શેરબજારમા ધ્યાન રાખવુ
કાર્યક્ષેત્રમાં સંતોષ રાખવો
પ્રવાસના શુભ યોગ બને
તુલા (ર,ત)
 નવા નિયમોથી લાભ થાય
આજે ઘરમાં લાભ થાય
ખોટા ખર્ચાના થાય તેનુ ધ્યાન રાખવુ
તમને માનસિક શાંતિ મળે
વૃશ્ચિક (ન,ય)
 આજે શાંત મનથી કામ કરશો
ફસાયેલા નાણાં પાછા મળે
નોકરીમાં આજે સારા બદલાવ લાવશો
સ્વાસ્થય સંબંધી ધ્યાન રાખવું
ધન (ભ,ધ,ફ,ઢ)
નિર્ણય લેતા પહેલા વિચારવું
વાણીપર નિયંત્રણ રાખજો
આજે ધાર્મિક કાર્યમાં મન લાગે
આજે લગ્ન યોગ લાભ મળે
મકર (ખ,જ)
પરિવારમાં શાંતિ ભંગ થાય
કાર્યક્ષેત્રમાં તમારી વાહ વાહ થાય
આજે ધન ખર્ચ વધી શકે છે
સંતાનથી ચિંતામાં વધારો થાય
કુંભ (ગ,શ,સ,ષ)
આજે આનંદદાયી દિવસ રહે
કાર્યક્ષેત્રમાં નવા સંકેત મળે
ઉધારી જિંદગી દૂર થાય
પ્રેમ સંબંધમા વધારો થાય
મીન (દ,ચ,ઝ,થ)
આજે તમારી આજીવિકાથી લાભ મળે
ક્રોધપર સંયમ રાખવાથી લાભ થાય
વારસાઈ સંપત્તિથી માનસિક ચિંતા વધે
તમારા આરોગ્યમા સારા બદલાવ આવે 
આજનો મહામંત્ર :- ૐ હ્રીં હ્રીં સૂર્યાય સહસ્ત્રકિરણાય મનવાંછિત ફલમ્ દેહિ દેહિ સ્વાહા || આ મંત્ર જાપથી સૂર્યગ્રહણ અશુભ અસર દૂર થાય 
આજનો મહાઉપાય :- આજે આપણે જાણીશું સૂર્યગ્રહ સમયે શાસ્ત્રોક્ત રીતે ક્યાં ઉપાય કરવા જોઈએ ? 
આજે ૐ નમઃ શિવાય , ૐ નમો ભગવતે મહારુદ્રાય નમઃ આ મંત્રના વિશેષ જાપ કરવા 
આજના દિવસે સૂર્યગ્રહણના નિયમોનુ પાલન કરી દાન ધર્મ કરવું 
આજે ખાદ્ય પદાર્થની વાનગી દૂધના ઉપયોગ સાથે બનાવવું 
 
Tags :
BhaviDarshanGujaratFirstRashiRashiBhavisya
Next Article