મલેશિયાનું શાહઆલમ સ્ટેડિયમ પત્તાના મહેલની જેમ ધરાશાયી
મલેશિયાના શાહઆલમ સ્ટેડિયમનું ડિમોલીશન સ્ટેડિયમને તોડી પાડવાનો વીડિયો થયો વાયરલ પાંચ સેકન્ડમાં જ પત્તાના મહેલની જેમ સ્ટેડિયમ ધરાશાયી 2020માં સ્ટેડિયમને અસુરક્ષિત કરાયું હતું જાહેર 80 હજાર દર્શકોની ક્ષમતા ધરાવતું હતું સ્ટેડિયમ મલેશિયાનું સૌથી પ્રખ્યાત સ્ટેડિયમ હવે ભૂતકાળ મલેશિયાનું પ્રખ્યાત...
- મલેશિયાના શાહઆલમ સ્ટેડિયમનું ડિમોલીશન
- સ્ટેડિયમને તોડી પાડવાનો વીડિયો થયો વાયરલ
- પાંચ સેકન્ડમાં જ પત્તાના મહેલની જેમ સ્ટેડિયમ ધરાશાયી
- 2020માં સ્ટેડિયમને અસુરક્ષિત કરાયું હતું જાહેર
- 80 હજાર દર્શકોની ક્ષમતા ધરાવતું હતું સ્ટેડિયમ
- મલેશિયાનું સૌથી પ્રખ્યાત સ્ટેડિયમ હવે ભૂતકાળ
મલેશિયાનું પ્રખ્યાત શાહઆલમ સ્ટેડિયમ, જેમાં એક સમયે 80,000 લોકો બેસી શકે છે, તે સલામતીની ચિંતાઓ અને વર્ષોની નબળી જાળવણીને કારણે તોડી પાડવામાં આવ્યું છે. આ સ્ટેડિયમને 2020 માં અસુરક્ષિત જાહેર કરવામાં આવ્યું હતું અને જુલાઇ 2024 માં તોડી પાડવાનું કામ શરૂ થયું હતું. મે 2025 સુધીમાં તેને સંપૂર્ણ રીતે તોડી પાડવામાં આવશે.
Advertisement