Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

તમારા અઠવાડિયાને બનાવો ખાસ આ મંડે મોટિવેશન સાથે

અઠવાડિયાનો થાક હોય ત્યારે મિત્રો અને પરિવાર સાથે રવિવારે શાંતિની અને મજાની પળો પસાર કર્યા બાદ સોમવાર એક નવી જ ઉર્જા લઈને આવે છે. નવા અઠવાડિયાની શરુઆત, ફિટનેસ, મોટિવેશનલ કોટ્સ દ્વારા કરવી જોઇએ. નવા અઠવાડિયાની શરુઆત જો સારા વિચારો, કસરત અને વાંચનથી કરવામાં આવે તો તમારું અઠવાડિયું સારુ જશે, જે તમને આખા અઠવાડિયા માટે એક અલગ સ્તરની ઊર્જા આપે છે.તમારું નવું અઠવાડિયું શરૂ કરવામાં ઘણીવàª
તમારા અઠવાડિયાને બનાવો ખાસ આ મંડે મોટિવેશન સાથે
અઠવાડિયાનો થાક હોય ત્યારે મિત્રો અને પરિવાર સાથે રવિવારે શાંતિની અને મજાની પળો પસાર કર્યા બાદ સોમવાર એક નવી જ ઉર્જા લઈને આવે છે. નવા અઠવાડિયાની શરુઆત, ફિટનેસ, મોટિવેશનલ કોટ્સ દ્વારા કરવી જોઇએ. નવા અઠવાડિયાની શરુઆત જો સારા વિચારો, કસરત અને વાંચનથી કરવામાં આવે તો તમારું અઠવાડિયું સારુ જશે, જે તમને આખા અઠવાડિયા માટે એક અલગ સ્તરની ઊર્જા આપે છે.
તમારું નવું અઠવાડિયું શરૂ કરવામાં ઘણીવાર લોકોને મુશેકલી લાગતી હોય છે, આવા સમયે તમને સારી ઉર્જા  પ્રોત્સાહિત કરી શકે છે, દુનિયામાં કામ અને જીવનનું સંતુલન ખૂબ મહત્વનું છે. આજે, દેશના પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, કૂ એપ દ્વારા, કેટલાક મંડે મોડિવેશન શેર કરવામાં આવ્યા છે, જે તમારા અઠવાડિયાની સુંદર શરૂઆત કરવા અને તેને આખા અઠવાડિયા દરમિયાન તમને ઉર્જાથી ભરપૂર રાખવામાં ચોક્કસપણે કામમાં આવી શકે છે.
કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે કૂ કરતાં કહ્યું છે:
દિવસનો વિચાર! #MondayMotivation #MondayVibes
વિચારવું એ મૂડી છે, સાહસ એ માર્ગ છે અને સખત મહેનત એ ઉકેલ છે.
Advertisement

સમાજ સુધારક, આધ્યાત્મિક શિક્ષક, શિક્ષણશાસ્ત્રી, લેખક અને વક્તા, પદ્મ ભૂષણ એવોર્ડી પાંડેએ મંડે મોટિવેશન મારફતે કહ્યું છે:
We have to learn to listen and observe.
Don’t keep blabbering because when we listen, we hear things properly and when we observe, we see things clearly.
#SriMspeaks #Mondaymotivation
આપણે સાંભળતા અને અવલોકન કરતા શીખવું પડશે.ખોટો ગણગણાટ કરવાનું ચાલુ રાખશો નહીં કારણ કે જ્યારે આપણે સાંભળીએ છીએ, ત્યારે આપણે વસ્તુઓ બરાબર સમજીએ છીએ અને જ્યારે આપણે અવલોકન કરીએ છીએ, ત્યારે આપણે વસ્તુઓ સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ.
#SriMspeaks #Mondaymotivation
એથ્લેટ અને પ્રોફેશનલ ક્રિકેટર નિકિતા ભુવા કહે છે:
3 વસ્તુઓ જે ખાનગી રાખવી જોઈએ
- તમારી આવક
- તમારું આગામી પગલું
- તમારી લવ લાઈફ
#KOOOFTHEDAY
Advertisement

                                                                                                                                                ભારતીય ફિલ્મ દિગ્દર્શક મધુર ભંડારકરે પોતાની ફિટનેસથી યુઝર્સને પ્રોત્સાહિત કરતા કહ્યું છે:
#MondayMotivation Nothing will work unless you do it.    #fitnesslife #Gymlife
#MondayMotivation જ્યાં સુધી તમે કઈં નહીં કરો, ત્યાં સુધી કઈં જ કામ નહીં થાય.   #fitnesslife #Gymlife
 
Advertisement
Tags :
Advertisement

.