ગુજરાતમાં અલગ અલગ શહેરોમાં GST વિભાગની મોટી કાર્યવાહી
સુરતમાં ઇકો સેલે GSTનું 200 કરોડના કૌભાંડનો કર્યો પર્દાફાશ 21 કંપની ઉભી કરી ખોટા બિલો બનાવી ઇનપુટ ટેક્સ ક્રેડિટ લેવાતી હતી12 ટીમોએ 12 આરોપીઓની કરી ધરપકડઅમદાવાદ,સુરત,રાજકોટ,મોરબી અને જૂનાગઢમાં દરોડાભાવનગર પોલીસની મદદથી દરોડાની કાર્યવાહીરાજ્યમાં વધુ એક વાર GSTવિભાગ કાર્યવાહીના મૂડમાં આવ્યુ હોય તેવા સમાચાર મળી રહ્યાં છે. રાજ્યમાં GST વિભાગની વધુ એક કાર્યવાહી સામે આવી છે. રાજ્યના અલગ અલગ
Advertisement
- સુરતમાં ઇકો સેલે GSTનું 200 કરોડના કૌભાંડનો કર્યો પર્દાફાશ
- 21 કંપની ઉભી કરી ખોટા બિલો બનાવી ઇનપુટ ટેક્સ ક્રેડિટ લેવાતી હતી
- 12 ટીમોએ 12 આરોપીઓની કરી ધરપકડ
- અમદાવાદ,સુરત,રાજકોટ,મોરબી અને જૂનાગઢમાં દરોડા
- ભાવનગર પોલીસની મદદથી દરોડાની કાર્યવાહી
રાજ્યમાં વધુ એક વાર GSTવિભાગ કાર્યવાહીના મૂડમાં આવ્યુ હોય તેવા સમાચાર મળી રહ્યાં છે. રાજ્યમાં GST વિભાગની વધુ એક કાર્યવાહી સામે આવી છે. રાજ્યના અલગ અલગ શહેરોમાં GSTનું 200 કરોડથી વધુનું કૌભાંડ સામે આવ્યું છે. જેમાં 21 કંપની ઉભી કરી ખોટા બિલો બનાવી ઇનપુટ ટેક્સ ક્રેડિટ લેવાતી હતી જેમાં 12 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
રાજ્યમાં GST વિભાગની મોટી કાર્યવાહી
ભંગારના વેપારમાં કરોડોના કૌભાંડની આશંકાએ GSTની કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્યમાં જુદા જુદા સ્થળે 12 જગ્યાઓ પર GST વિભાગે દરોડા પાડવામાં આવ્યા છે. રાજ્યના અલગ અલગ શહેરોમાં GSTનું 200 કરોડથી વધુનું કૌભાંડ સામે આવ્યું છે. જેમાં સુરત, ભાવનગર, અમદાવાદ, રાજકોટમાં GSTના દરોડા પાડવામાં આવ્યાં છે. જુદા જુદા સ્થળે 12 જગ્યાઓ પર GST વિભાગે દરોડા પાડ્યાં છે.
ભંગારના વેપારમાં કરોડોના કૌભાંડ
GST વિભાગે રાજ્યમાં અલગ અલગ શહેરોમાં દરોડા પાડ્યાં હતાં. ભંગારના વેપારમાં કરોડોના કૌભાંડની આશંકાએ GST વિભાગે કાર્યવાહીનો ધમધમાટ શરૂ કર્યો છે. જેમાં 12 જગ્યાઓ પર GST વિભાગે દરોડા પાડ્યા છે. સુરત, ભાવનગર, અમદાવાદ, રાજકોટમાં GST વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. જેમાંથી રાજ્યના અલગ અલગ શહેરોમાં GSTનું 200 કરોડથી વધુનું કૌભાંડ સામે આવ્યાની વાત સામે આવી છે.