Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

બંધન

માહિર અને ઋચિ સોશિયલ મીડિયાના માધ્યમથી ફરી મળ્યાં. 'માહિર! તારા તો પ્રેમલગ્ન હતા? તો કેમ છૂટા  થવું છે તારે?''પ્રેમલગ્નમાં તો પ્રેમ નાબૂદ અને નામનું જ લગ્ન બાકી રહ્યું હતું.'ઋચિને એનાં સપનાં પૂરાં થતાં લાગ્યાં.-'છૂટાછેડાનું કારણ?'-'ભ્રમરવૃત્તિ.'શબ્દનો અધ્યાહાર ઋચિ સમજી. એણે સેલ્ફી લેવાના બહાને છેલ્લી બાજી ખેલી. માહિરની પત્નીને ફોનમાં મળેલો સંદેશો એને અકળાવી ગયો. અંતે નિર્ણય પર આવી એà
06:08 AM Jul 18, 2022 IST | Vipul Pandya
માહિર અને ઋચિ સોશિયલ મીડિયાના માધ્યમથી ફરી મળ્યાં. 
"માહિર! તારા તો પ્રેમલગ્ન હતા? તો કેમ છૂટા  થવું છે તારે?"
"પ્રેમલગ્નમાં તો પ્રેમ નાબૂદ અને નામનું જ લગ્ન બાકી રહ્યું હતું."
ઋચિને એનાં સપનાં પૂરાં થતાં લાગ્યાં.
-"છૂટાછેડાનું કારણ?"
-"ભ્રમરવૃત્તિ."
શબ્દનો અધ્યાહાર ઋચિ સમજી. એણે સેલ્ફી લેવાના બહાને છેલ્લી બાજી ખેલી. માહિરની પત્નીને ફોનમાં મળેલો સંદેશો એને અકળાવી ગયો. અંતે નિર્ણય પર આવી એણે વકીલને ફોન જોડયો.
Tags :
GujaratFirstMicrofictionShortStories
Next Article