Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Lunar Eclipse 2023 : 30 વર્ષ પછી શરદ પૂર્ણિમાના દિવસે થઈ રહ્યું છે ચંદ્રગ્રહણ

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ 28 ઓક્ટોબરે થઈ રહ્યું છે અને લગભગ 30 વર્ષ બાદ શરદ પૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણ થઈ રહ્યું છે. કેલેન્ડર મુજબ શરદ પૂર્ણિમા અશ્વિન માસના દિવસે આવે છે. આ વર્ષે શરદ પૂર્ણિમા 28 ઓક્ટોબર શનિવારના રોજ આવશે. ધાર્મિક માન્યતાઓ અનુસાર શરદ પૂર્ણિમાને રાસ...
09:50 PM Oct 26, 2023 IST | Hardik Shah

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ 28 ઓક્ટોબરે થઈ રહ્યું છે અને લગભગ 30 વર્ષ બાદ શરદ પૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણ થઈ રહ્યું છે. કેલેન્ડર મુજબ શરદ પૂર્ણિમા અશ્વિન માસના દિવસે આવે છે. આ વર્ષે શરદ પૂર્ણિમા 28 ઓક્ટોબર શનિવારના રોજ આવશે. ધાર્મિક માન્યતાઓ અનુસાર શરદ પૂર્ણિમાને રાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. તેમજ આ દિવસે ભગવાન સત્યનારાયણની પણ પૂજા કરવામાં આવે છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AstrologyLunar Eclipse 2023Sharad PunamSharad PurnimaSharad Purnima day
Next Article