Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બુસ્ટર ડોઝ લેવા જતી વખતે ન કરવા જેવી ભૂલોની યાદી

કોરોનાની  ભયાનક પરિસ્થિતિ, જેમાં ઘણાંએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. અને ત્યારબાદ વેક્સિન લીધા બાદ  પરિસ્થિતિમાં ઘણો સુધારો પણ આવ્યો છે. જેણે બંને વેક્સિનના ડોઝ લીધા હોય તેના 6 મહિના બાદ, તેઓ બુસ્ટર ડોઝ લઈ શકે છે. પરંતુ આ બુસ્ટર ડોઝ લેવા જતી વખતે અને લીધા બાદ પણ કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.. આવો જાણીએ શું ધ્યાનમાં રાખશો..જો તમને તાવ કે વાયરલ ઈન્ફેક્શન હોય તો બુસ્ટર ડોઝ લેàª
બુસ્ટર ડોઝ લેવા જતી વખતે ન કરવા જેવી ભૂલોની યાદી
કોરોનાની  ભયાનક પરિસ્થિતિ, જેમાં ઘણાંએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. અને ત્યારબાદ વેક્સિન લીધા બાદ  પરિસ્થિતિમાં ઘણો સુધારો પણ આવ્યો છે. જેણે બંને વેક્સિનના ડોઝ લીધા હોય તેના 6 મહિના બાદ, તેઓ બુસ્ટર ડોઝ લઈ શકે છે. પરંતુ આ બુસ્ટર ડોઝ લેવા જતી વખતે અને લીધા બાદ પણ કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.. આવો જાણીએ શું ધ્યાનમાં રાખશો..
What's Happening in My Body When I Have a Fever? – Cleveland Clinic
જો તમને તાવ કે વાયરલ ઈન્ફેક્શન હોય તો બુસ્ટર ડોઝ લેવાનું ટાળશો.
Hungry posted by Sarah Simpson
ખાલી કે ભૂખ્યા પેટે બુસ્ટર ડોઝ લેવા ભૂલથી પણ ન જશો.
Is it better to eat standing up or sitting down? - MyDr.com.au
બુસ્ટર ડોઝ લીધા બાદ થોડા થોડા સમયે ખાતા રહો.
How khichdi can help you lose weight | The Times of India
બુસ્ટર ડોઝ લીધો હોય એ સમયે હળવો ખોરાક જ લો.
2,005 Carrying Heavy Luggage Stock Photos, Pictures & Royalty-Free Images -  iStock
બુસ્ટર ડોઝ કે વેક્સિન લીધા બાદ ભારે ચીજો ઉચકવાનું ટાળો અને થાક લાગે તેવું કોઈ કામ ન કરશો.
Smoking is injurious to health” – Myths, facts and risks
અને ખાસ વાત સિગારેટ, દારૂ કે તમાકુંનું સેવન ભૂલથી પણ ન કરશો.
Advertisement
Tags :
Advertisement

.