Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જાણો કંઈ બેઠકથી ક્યાં ઉમેદવારની થઈ જીત, આ રહી સંપૂર્ણ યાદી....

ભાજપને 156 સીટ જીતી સરકાર બનાવીકોંગ્રેસનું અત્યાર સુધીનું સૌથી ખરાબ પ્રદર્શનAAPના 125 કરતા વધારે ઉમેદવારો ડિપોઝિટ જપ્ત ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Elections)ભાજપે (BJP) ઐતિહાસિક જીત મેળવી છે. ભાજપે 156 બેઠકો જીતીને ઈતિહાસ રચી દીધો છે. તો કોંગ્રેસનું ગુજરાતમાં અત્યાર સુધીનું સૌથી ખરાબ પ્રદર્શન રહ્યું છે. જ્યારે જીતના મોટા દાવા કરતી આમ આદમી પાર્ટીના 125થી વધારે ઉમેદવારોએ ડિપોઝિટ ગુમાવી
જાણો કંઈ બેઠકથી ક્યાં ઉમેદવારની થઈ જીત  આ રહી સંપૂર્ણ યાદી
  • ભાજપને 156 સીટ જીતી સરકાર બનાવી
  • કોંગ્રેસનું અત્યાર સુધીનું સૌથી ખરાબ પ્રદર્શન
  • AAPના 125 કરતા વધારે ઉમેદવારો ડિપોઝિટ જપ્ત

 ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Elections)ભાજપે (BJP) ઐતિહાસિક જીત મેળવી છે. ભાજપે 156 બેઠકો જીતીને ઈતિહાસ રચી દીધો છે. તો કોંગ્રેસનું ગુજરાતમાં અત્યાર સુધીનું સૌથી ખરાબ પ્રદર્શન રહ્યું છે. જ્યારે જીતના મોટા દાવા કરતી આમ આદમી પાર્ટીના 125થી વધારે ઉમેદવારોએ ડિપોઝિટ ગુમાવી છે. ગુજરાતની તમામ 182 સીટોમાં જીતેલા ઉમેદવારોની વિગત.

Advertisement

આબડાસા બેઠક
વિજેતા ઉમેદવાર : પ્રદ્યુમનસિંહ જાડેજા
પાર્ટી : ભાજપ
મળેલા મત : 79298
સરસાઈ : 9431
માંડવી બેઠક
વિજેતા ઉમેદવાર : અનિરુદ્ધ દવે
પાર્ટી : ભાજપ
મળેલા મત : 89747
સરસાઈ : 49297
ભુજ બેઠક
વિજેતા ઉમેદવાર : કેશવલાલ પટેલ
પાર્ટી : ભાજપ
મળેલા મત : 95746
સરસાઈ : 59814
અંજાર બેઠક
વિજેતા ઉમેદવાર : ત્રિકમ છાંગા
પાર્ટી : ભાજપ
મળેલા મત : 98606
સરસાઈ : 37709
ગાંધીધામ બેઠક
વિજેતા ઉમેદવાર : માલતી મહેશ્વરી
પાર્ટી : ભાજપ
મળેલા મત : 83382
સરસાઈ : 37831
રાપર બેઠક
વિજેતા ઉમેદવાર : વિરેન્દ્રસિંહ જાડેજા
પાર્ટી : ભાજપ
મળેલા મત : 66589
સરસાઈ : 577
વાવ બેઠક
વિજેતા ઉમેદવાર : ગેનીબેન ઠાકોરકોંગ્રેસ
પાર્ટી : કોંગ્રેસ
મળેલા મત : 101782
સરસાઈ : 15601
થરાદ બેઠક
વિજેતા ઉમેદવાર : શંકર ચૌધરી
પાર્ટી : ભાજપ
મળેલા મત : 116842
સરસાઈ : 26506
ધાનેરા બેઠક
વિજેતા ઉમેદવાર : માવજી દેસાઈ
પાર્ટી : અન્ય
મળેલા મત : 95600
સરસાઈ : 35696
દાંતા બેઠક
વિજેતા ઉમેદવાર : કાંતિભાઈ ખરાડી
પાર્ટી : કોંગ્રેસ
મળેલા મત : 84691
સરસાઈ : 6327
વડગામ બેઠક
વિજેતા ઉમેદવાર : જિજ્ઞેશ મેવાણી
પાર્ટી : કોંગ્રેસ
મળેલા મત : 93848
સરસાઈ : 4928
પાલનપુર બેઠક
વિજેતા ઉમેદવાર : અનિકેતભાઈ ઠાકર
પાર્ટી : ભાજપ
મળેલા મત : 94692
સરસાઈ : 26980
ડીસા બેઠક
વિજેતા ઉમેદવાર : પ્રવીણ માળી
પાર્ટી : ભાજપ
મળેલા મત : 97330
સરસાઈ : 42647
દિયોદર બેઠક
વિજેતા ઉમેદવાર : કેશાજી ચૌહાણ
પાર્ટી : ભાજપ
મળેલા મત : 108560
સરસાઈ : 38414
કાંકરેજ બેઠક
વિજેતા ઉમેદવાર : અમૃતભાઈ ઠાકોર
પાર્ટી : કોંગ્રેસ
મળેલા મત : 96137
સરસાઈ : 5295
રાધનપુર બેઠક
વિજેતા ઉમેદવાર :  લવિંગજી ઠાકોર
પાર્ટી : ભાજપ
મળેલા મત : 103925
સરસાઈ : 22467
ચાણસમા બેઠક
વિજેતા ઉમેદવાર :  દિનેશ ઠાકોર
પાર્ટી : કોંગ્રેસ
મળેલા મત : 85489
સરસાઈ : 1404
પાટણ બેઠક
વિજેતા ઉમેદવાર :  ડૉ. કિરીટકુમાર પટેલ
પાર્ટી : કોંગ્રેસ
મળેલા મત : 102166
સરસાઈ : 17177
સિદ્ધપુર બેઠક
વિજેતા ઉમેદવાર : બળવંતસિંહ રાજપૂત
પાર્ટી : ભાજપ
મળેલા મત : 90871
સરસાઈ : 2814
ખેરાલુ બેઠક
વિજેતા ઉમેદવાર : સરદારભાઈ ચૌધરી
પાર્ટી : ભાજપ
મળેલા મત : 55101
સરસાઈ : 3964
ઉંઝા બેઠક
વિજેતા ઉમેદવાર : કિરીટ પટેલ
પાર્ટી : ભાજપ
મળેલા મત : 88066
સરસાઈ : 51468
વિસનગર બેઠક
વિજેતા ઉમેદવાર : ઋષિકેશ પટેલ
પાર્ટી : ભાજપ
મળેલા મત : 87803
સરસાઈ : 34405
બહુચરાજી બેઠક
વિજેતા ઉમેદવાર : સુખાજી ઠાકોર
પાર્ટી : ભાજપ
મળેલા મત : 69474
સરસાઈ : 11286
કડી બેઠક
વિજેતા ઉમેદવાર : કરશન સોલંકી
પાર્ટી : ભાજપ
મળેલા મત : 106699
સરસાઈ : 28194
મહેસાણા બેઠક
વિજેતા ઉમેદવાર : મુકેશ પટેલ
પાર્ટી : ભાજપ
મળેલા મત : 89127
સરસાઈ : 45794
વિજાપુર બેઠક
વિજેતા ઉમેદવાર : ડૉ. સી. જે. ચાવડા
પાર્ટી : કોંગ્રેસ
મળેલા મત : 77806
સરસાઈ : 7053
હિંમતનગર બેઠક
વિજેતા ઉમેદવાર : વિરેન્દ્રસિંહ ઝાલા
પાર્ટી : ભાજપ
મળેલા મત : 97879
સરસાઈ : 8860
ઈડર બેઠક
વિજેતા ઉમેદવાર : રમણલાલ વોરા
પાર્ટી : ભાજપ
મળેલા મત : 113137
સરસાઈ : 39440
ખેડબ્રહ્મા બેઠક
વિજેતા ઉમેદવાર : ડૉ. તુષાર ચૌધરી
પાર્ટી : કોંગ્રેસ
મળેલા મત : 67050
સરસાઈ : 1664
પ્રાંતિજ બેઠક
વિજેતા ઉમેદવાર : ગજેન્દ્ર પરમાર
પાર્ટી : ભાજપ
મળેલા મત : 104484
સરસાઈ : 64622
ભિલોડા બેઠક
વિજેતા ઉમેદવાર : પી. સી. બરંડા
પાર્ટી : ભાજપ
મળેલા મત : 89626
સરસાઈ : 28768
મોડાસા બેઠક
વિજેતા ઉમેદવાર : ભીખુભાઈ પરમાર
પાર્ટી : ભાજપ
મળેલા મત : 97523
સરસાઈ : 34788
બાયડ બેઠક
વિજેતા ઉમેદવાર : ધવલસિંહ ઝાલા
પાર્ટી : અન્ય
મળેલા મત : 66759
સરસાઈ : 5818
દહેગામ બેઠક
વિજેતા ઉમેદવાર : બલરાજસિંહ ચૌહાણ
પાર્ટી : ભાજપ
મળેલા મત : 74721
સરસાઈ : 16173
ગાંધીનગર સાઉથ બેઠક
વિજેતા ઉમેદવાર : અલ્પેશ ઠાકોર
પાર્ટી : ભાજપ
મળેલા મત : 133339
સરસાઈ : 43064
ગાંધીનગર નોર્થ બેઠક
વિજેતા ઉમેદવાર : રીટાબેન પટેલ
પાર્ટી : ભાજપ
મળેલા મત : 79635
સરસાઈ : 26111
માણસા નોર્થ બેઠક
વિજેતા ઉમેદવાર : જયંતી પટેલ
પાર્ટી : ભાજપ
મળેલા મત : 97708
સરસાઈ : 39266
કલોલ બેઠક
વિજેતા ઉમેદવાર : બકાજી ઠાકોર
પાર્ટી : ભાજપ
મળેલા મત : 85981
સરસાઈ : 5733
વિરમગામ બેઠક
વિજેતા ઉમેદવાર : હાર્દિક પટેલ
પાર્ટી : ભાજપ
મળેલા મત : 98627
સરસાઈ : 51707
સાણંદ બેઠક
વિજેતા ઉમેદવાર : કનુભાઈ પટેલ
પાર્ટી : ભાજપ
મળેલા મત : 100083
સરસાઈ : 35369
ઘાટલોડિયા બેઠક
વિજેતા ઉમેદવાર : ભૂપેન્દ્ર પટેલ
પાર્ટી : ભાજપ
મળેલા મત : 213530
સરસાઈ : 192263
વટવા બેઠક
વિજેતા ઉમેદવાર : બાબૂસિંહ જાદવ
પાર્ટી : ભાજપ
મળેલા મત : 151710
સરસાઈ : 100046
એલિસબ્રિજ બેઠક
વિજેતા ઉમેદવાર : અમિત શાહ
પાર્ટી : ભાજપ
મળેલા મત : 119323
સરસાઈ : 104796
નારણપુરા બેઠક
વિજેતા ઉમેદવાર : જીતેન્દ્ર પટેલ
પાર્ટી : ભાજપ
મળેલા મત : 108160
સરસાઈ : 92800
નિકોલ બેઠક
વિજેતા ઉમેદવાર : જગદીશ પંચાલ
પાર્ટી : ભાજપ
મળેલા મત : 93714
સરસાઈ : 55198
નરોડા બેઠક
વિજેતા ઉમેદવાર : ડૉ. પાયલ કુકરાણી
પાર્ટી : ભાજપ
મળેલા મત : 112767
સરસાઈ : 83513
ઠક્કરબાપાનગર બેઠક
વિજેતા ઉમેદવાર : કંચનબેન રાદડિયા
પાર્ટી : ભાજપ
મળેલા મત : 89409
સરસાઈ : 63799
બાપુનગર બેઠક
વિજેતા ઉમેદવાર : દિનેશ કુશવાહ
પાર્ટી : ભાજપ
મળેલા મત : 59465
સરસાઈ : 12070
અમરાઈવાડી બેઠક
વિજેતા ઉમેદવાર : ડૉ. હસમુખ પટેલ
પાર્ટી : ભાજપ
મળેલા મત : 93994
સરસાઈ : 43272
દરિયાપુર બેઠક
વિજેતા ઉમેદવાર : કૌશિક જૈન
પાર્ટી : ભાજપ
મળેલા મત : 61490
સરસાઈ : 5485
જમાલપુર-ખાડિયા બેઠક
વિજેતા ઉમેદવાર : ઈમરાન ખેડાવાલા
પાર્ટી : કોંગ્રેસ
મળેલા મત : 58487
સરસાઈ : 13658
મણિનગર બેઠક
વિજેતા ઉમેદવાર : અમૂલ ભટ્ટ
પાર્ટી : ભાજપ
મળેલા મત : 113083
સરસાઈ : 90728
દાણીલીમડા બેઠક
વિજેતા ઉમેદવાર : શૈલેષ પરમાર
પાર્ટી : કોંગ્રેસ
મળેલા મત : 69130
સરસાઈ : 13487
સાબરમતી બેઠક
વિજેતા ઉમેદવાર : ડૉ. હર્ષદ પટેલ
પાર્ટી : ભાજપ
મળેલા મત : 120202
સરસાઈ : 98684
અસારવા બેઠક
વિજેતા ઉમેદવાર : દર્શના વાઘેલા
પાર્ટી : ભાજપ
મળેલા મત : 80155
સરસાઈ : 54173
દસક્રોઈ બેઠક
વિજેતા ઉમેદવાર : બાબુ પટેલ
પાર્ટી : ભાજપ
મળેલા મત : 159107
સરસાઈ : 91637
ધોળકા બેઠક
વિજેતા ઉમેદવાર : કિરીટ ડાભી
પાર્ટી : ભાજપ
મળેલા મત : 84773
સરસાઈ : 13405
ધંધુકા બેઠક
વિજેતા ઉમેદવાર : કાળુ ડાભી
પાર્ટી : ભાજપ
મળેલા મત : 91528
સરસાઈ : 34326
દસાડા બેઠક
વિજેતા ઉમેદવાર : પરષોત્તમ પરમાર
પાર્ટી : ભાજપ
મળેલા મત : 75743
સરસાઈ : 2179
લીંબડી બેઠક
વિજેતા ઉમેદવાર : કિરીટસિંહ રાણા
પાર્ટી : ભાજપ
મળેલા મત : 80665
સરસાઈ : 23146
વઢવાણ બેઠક
વિજેતા ઉમેદવાર : જગદીશ મકવાણા
પાર્ટી : ભાજપ
મળેલા મત : 104451
સરસાઈ : 65489
ચોટીલા બેઠક
વિજેતા ઉમેદવાર : શામજી ચૌહાણ
પાર્ટી : ભાજપ
મળેલા મત : 
સરસાઈ : 25642
ચોટીલા બેઠક
વિજેતા ઉમેદવાર : શામજી ચૌહાણ
પાર્ટી : ભાજપ
મળેલા મત : 70565
સરસાઈ : 25642
ટંકારા બેઠક
વિજેતા ઉમેદવાર : દુર્લભજી દેથરિયા
પાર્ટી : ભાજપ
મળેલા મત : 82845
સરસાઈ : 10256
વાંકાનેર બેઠક
વિજેતા ઉમેદવાર : જીતુ સોમાણી
પાર્ટી : ભાજપ
મળેલા મત : 80226
સરસાઈ : 19955
રાજકોટ ઈસ્ટ બેઠક
વિજેતા ઉમેદવાર : ઉદય કાનગડ
પાર્ટી : ભાજપ
મળેલા મત : 85933
સરસાઈ : 28635
રાજકોટ વેસ્ટ બેઠક
વિજેતા ઉમેદવાર : ડૉ. દર્શિતા શાહ
પાર્ટી : ભાજપ
મળેલા મત : 137814
સરસાઈ : 105975
રાજકોટ સાઉથ બેઠક
વિજેતા ઉમેદવાર : રમેશ ટિલાળા
પાર્ટી : ભાજપ
મળેલા મત : 101467
સરસાઈ : 78864
રાજકોટ રૂરલ બેઠક
વિજેતા ઉમેદવાર : ભાનુબેન બાબરિયા
પાર્ટી : ભાજપ
મળેલા મત : 119353
સરસાઈ : 48494
જસદણ બેઠક
વિજેતા ઉમેદવાર : કુંવરજી બાવળિયા
પાર્ટી : ભાજપ
મળેલા મત : 63347
સરસાઈ : 16172
ગોંડલ બેઠક
વિજેતા ઉમેદવાર : ગીતાબા જાડેજા
પાર્ટી : ભાજપ
મળેલા મત : 85359
સરસાઈ : 43313
જેતપુર બેઠક
વિજેતા ઉમેદવાર : જયેશ રાદડિયા
પાર્ટી : ભાજપ
મળેલા મત : 85545
સરસાઈ : 76926
ધોરાજી બેઠક
વિજેતા ઉમેદવાર : મહેન્દ્ર પાડલિયા
પાર્ટી : ભાજપ
મળેલા મત : 85871
સરસાઈ : 12248
કાલાવાડ બેઠક
વિજેતા ઉમેદવાર : મેઘજી ચાવડા
પાર્ટી : ભાજપ
મળેલા મત : 58788
સરસાઈ : 15850
જામનગર રૂરલ બેઠક
વિજેતા ઉમેદવાર : રાઘવજી પટેલ
પાર્ટી : ભાજપ
મળેલા મત : 79056
સરસાઈ : 47500
જામનગર નોર્થ બેઠક
વિજેતા ઉમેદવાર : રીવાબા જાડેજા
પાર્ટી : ભાજપ
મળેલા મત : 88119
સરસાઈ : 53570
જામનગર સાઉથ બેઠક
વિજેતા ઉમેદવાર : દિવ્યેશ અકબરી
પાર્ટી : ભાજપ
મળેલા મત : 86045
સરસાઈ : 62697
જામજોધપુર બેઠક
વિજેતા ઉમેદવાર : હેમંત આહિર
પાર્ટી : આપ
મળેલા મત : 70659
સરસાઈ : 10403
ખંભાળિયા બેઠક
વિજેતા ઉમેદવાર : મૂળુ બેરા
પાર્ટી :  ભાજપ
મળેલા મત : 77834
સરસાઈ : 18745
દ્વારકા બેઠક
વિજેતા ઉમેદવાર : પબુભા માણેક
પાર્ટી :  ભાજપ
મળેલા મત : 73350
સરસાઈ : 5327
પોરબંદર બેઠક
વિજેતા ઉમેદવાર : અર્જુન મોઢવાડિયા
પાર્ટી :  કોંગ્રેસ
મળેલા મત : 83395
સરસાઈ : 8181
કુતિયાણા બેઠક
વિજેતા ઉમેદવાર : કાંધલ જાડેજા
પાર્ટી :  સપા
મળેલા મત : 60163
સરસાઈ : 26712
માણાવદર બેઠક
વિજેતા ઉમેદવાર : અરવિંદ લાડાણી
પાર્ટી :  કોંગ્રેસ
મળેલા મત : 64690
સરસાઈ : 3453
જૂનાગઢ બેઠક
વિજેતા ઉમેદવાર : સંજય કોરડિયા
પાર્ટી :  ભાજપ
મળેલા મત : 83767
સરસાઈ : 40256
વિસાવદર બેઠક
વિજેતા ઉમેદવાર : ભુપતભાઈ ભાયાણી
પાર્ટી :  આપ
મળેલા મત : 65675
સરસાઈ : 7063
કેશોદ બેઠક
વિજેતા ઉમેદવાર : દેવાભાઈ માલમ
પાર્ટી :  ભાજપ
મળેલા મત : 55407
સરસાઈ : 4208
માંગરોળ બેઠક
વિજેતા ઉમેદવાર : ભગવાનજી કરગઠિયા
પાર્ટી :  ભાજપ
મળેલા મત : 60896
સરસાઈ : 22501
સોમનાથ બેઠક
વિજેતા ઉમેદવાર :વિમલ ચુડાસમા
પાર્ટી :  કોંગ્રેસ
મળેલા મત : 73819
સરસાઈ : 922
તાલાલા બેઠક
વિજેતા ઉમેદવાર :ભગવાનભાઈ બારડ
પાર્ટી :  ભાજપ
મળેલા મત : 64788
સરસાઈ : 20055
કોડીનાર બેઠક
વિજેતા ઉમેદવાર : ડો. પદ્યુમન વાજા
પાર્ટી :  ભાજપ
મળેલા મત : 77794
સરસાઈ : 19386
ઉના બેઠક
વિજેતા ઉમેદવાર : કાળુ રાઠોડ
પાર્ટી :  ભાજપ
મળેલા મત : 95860
સરસાઈ : 43526
ધારી બેઠક
વિજેતા ઉમેદવાર : જે. વી. કાકડિયા
પાર્ટી :  ભાજપ
મળેલા મત : 46466
સરસાઈ : 8717
અમરેલી બેઠક
વિજેતા ઉમેદવાર : કૌશિક વેકરિયા
પાર્ટી :  ભાજપ
મળેલા મત : 89034
સરસાઈ : 46657
લાઠી બેઠક
વિજેતા ઉમેદવાર : જનક તળાવિયા
પાર્ટી :  ભાજપ
મળેલા મત : 64866
સરસાઈ : 29274
સાવરકુંડલા બેઠક
વિજેતા ઉમેદવાર : મહેશ કસવાલા
પાર્ટી :  ભાજપ
મળેલા મત : 63757
સરસાઈ : 3492
રાજુલા બેઠક
વિજેતા ઉમેદવાર : હિરા સોલંકી
પાર્ટી :  ભાજપ
મળેલા મત : 78482
સરસાઈ : 10463
રાજુલા બેઠક
વિજેતા ઉમેદવાર : હિરા સોલંકી
પાર્ટી :  ભાજપ
મળેલા મત : 78482
સરસાઈ : 10463
મહુવા બેઠક
વિજેતા ઉમેદવાર : શિવા ગોહિલ
પાર્ટી :  ભાજપ
મળેલા મત : 86463
સરસાઈ : 30472
તળાજા બેઠક
વિજેતા ઉમેદવાર : ગૌતમ ચૌહાણ
પાર્ટી :  ભાજપ
મળેલા મત : 90255
સરસાઈ : 43306
ગારિયાધાર બેઠક
વિજેતા ઉમેદવાર : સુધીર વાઘાણી
પાર્ટી : આપ
મળેલા મત : 60463
સરસાઈ : 4819
પાલિતાણા બેઠક
વિજેતા ઉમેદવાર : ભીખા બારૈયા
પાર્ટી : ભાજપ
મળેલા મત : 81568
સરસાઈ : 27577
ભાવનગર રૂરલ બેઠક
વિજેતા ઉમેદવાર : પરષોત્તમ સોલંકી
પાર્ટી : ભાજપ
મળેલા મત : 116034
સરસાઈ : 73474
ભાવનગર ઈસ્ટ બેઠક
વિજેતા ઉમેદવાર : સેજલ પંડ્યા
પાર્ટી : ભાજપ
મળેલા મત : 98707
સરસાઈ : 62554
ભાવનગર વેસ્ટ બેઠક
વિજેતા ઉમેદવાર : જીતુ વાઘાણી
પાર્ટી : ભાજપ
મળેલા મત : 85188
સરસાઈ : 41922
ગઢડા બેઠક
વિજેતા ઉમેદવાર : શંભુનાથ ટુંડિયા
પાર્ટી : ભાજપ
મળેલા મત : 63386
સરસાઈ : 26694
બોટાદ બેઠક
વિજેતા ઉમેદવાર : ઉમેશ મકવાણા
પાર્ટી : આપ
મળેલા મત : 80581
સરસાઈ : 2779
ખંભાત બેઠક
વિજેતા ઉમેદવાર : ચિરાગ પટેલ
પાર્ટી : કોંગ્રેસ
મળેલા મત : 69069
સરસાઈ : 3711
બોરસદ બેઠક
વિજેતા ઉમેદવાર : રમણભાઈ સોલંકી
પાર્ટી : ભાજપ
મળેલા મત : 91772
સરસાઈ : 11165
આંકલાવ બેઠક
વિજેતા ઉમેદવાર : અમિત ચાવડા
પાર્ટી : કોંગ્રેસ
મળેલા મત : 81512
સરસાઈ : 2729
ઉમરેઠ બેઠક
વિજેતા ઉમેદવાર : ગોવિંદ પરમાર
પાર્ટી : ભાજપ
મળેલા મત : 95639
સરસાઈ : 27717
આણંદ બેઠક
વિજેતા ઉમેદવાર : યોગેશ પટેલ
પાર્ટી : ભાજપ
મળેલા મત : 111859
સરસાઈ : 41623
પેટલાદ બેઠક
વિજેતા ઉમેદવાર : કમલેશ પટેલ
પાર્ટી : ભાજપ
મળેલા મત : 89166
સરસાઈ : 17954
સોજીત્રા બેઠક
વિજેતા ઉમેદવાર : વિપુલ પટેલ
પાર્ટી : ભાજપ
મળેલા મત : 87300
સરસાઈ : 29519
માતર બેઠક
વિજેતા ઉમેદવાર : કલ્પેશ પરમાર
પાર્ટી : ભાજપ
મળેલા મત : 84295
સરસાઈ : 15851
નડિયાદ બેઠક
વિજેતા ઉમેદવાર : પંકજ દેસાઈ
પાર્ટી : ભાજપ
મળેલા મત : 104369
સરસાઈ : 53871
મહેમદાવાદ બેઠક
વિજેતા ઉમેદવાર : અર્જુનસિંહ ચૌહાણ
પાર્ટી : ભાજપ
મળેલા મત : 108541
સરસાઈ : 45604
મહુધા બેઠક
વિજેતા ઉમેદવાર : સંજયસિંહ મહિડા
પાર્ટી : ભાજપ
મળેલા મત : 81383
સરસાઈ : 25689
ઠાસરા બેઠક
વિજેતા ઉમેદવાર : યોગેન્દ્રસિંહ પરમાર
પાર્ટી : ભાજપ
મળેલા મત : 121348
સરસાઈ : 61919
કપડવંજ બેઠક
વિજેતા ઉમેદવાર : રાજેશકુમાર ઝાલા
પાર્ટી : ભાજપ
મળેલા મત : 112036
સરસાઈ : 31878
બાલાસિનોર બેઠક
વિજેતા ઉમેદવાર : માનસિંહ ચૌહાણ
પાર્ટી : ભાજપ
મળેલા મત : 92501
સરસાઈ : 51422
લુણાવાડા બેઠક
વિજેતા ઉમેદવાર : ગુલાબસિંહ ચૌહાણ
પાર્ટી : કોંગ્રેસ
મળેલા મત : 72087
સરસાઈ : 26620
સંતરામપુર બેઠક
વિજેતા ઉમેદવાર :  ડો. કુબેર ડિંડોર
પાર્ટી : ભાજપ
મળેલા મત : 49964
સરસાઈ : 15577
શહેરા બેઠક
વિજેતા ઉમેદવાર :  જેઠાભાઈ આહિર
પાર્ટી : ભાજપ
મળેલા મત : 107775
સરસાઈ : 47281
મોરવાહડફ બેઠક
વિજેતા ઉમેદવાર : નિમિષા સુથાર
પાર્ટી : ભાજપ
મળેલા મત : 81897
સરસાઈ : 48877
ગોધરા બેઠક
વિજેતા ઉમેદવાર : સી. કે. રાઉલજી
પાર્ટી : ભાજપ
મળેલા મત : 96223
સરસાઈ : 35198
કલોલ બેઠક
વિજેતા ઉમેદવાર : બકાજી ઠાકોર
પાર્ટી : ભાજપ
મળેલા મત : 86102
સરસાઈ : 5733
હાલોલ બેઠક
વિજેતા ઉમેદવાર : જયદ્રથસિંહ પરમાર
પાર્ટી : ભાજપ
મળેલા મત : 100753
સરસાઈ : 42705
ફતેપુરા બેઠક
વિજેતા ઉમેદવાર : રમેશ કટારા
પાર્ટી : ભાજપ
મળેલા મત : 59581
સરસાઈ : 19531
ઝાલોદ બેઠક
વિજેતા ઉમેદવાર : મહેશ ભૂરિયા
પાર્ટી : ભાજપ
મળેલા મત : 82745
સરસાઈ : 35222
લીમખેડા બેઠક
વિજેતા ઉમેદવાર : શૈલેષ ભાભોર
પાર્ટી : ભાજપ
મળેલા મત : 69417
સરસાઈ : 3663
દાહોદ બેઠક
વિજેતા ઉમેદવાર : કનૈયાલાલ કિશોરી
પાર્ટી : ભાજપ
મળેલા મત : 72660
સરસાઈ : 29350
ગરબાડા બેઠક
વિજેતા ઉમેદવાર : મહેન્દ્ર ભાભોર
પાર્ટી : ભાજપ
મળેલા મત : 62427
સરસાઈ : 27825
દેવગઢબારિયા બેઠક
વિજેતા ઉમેદવાર : બચુભાઈ ખાબડ
પાર્ટી : ભાજપ
મળેલા મત : 113527
સરસાઈ : 44201
સાવલી બેઠક
વિજેતા ઉમેદવાર : કેતન ઇનામદાર
પાર્ટી : ભાજપ
મળેલા મત : 102004
સરસાઈ : 36926
વાઘોડિયા બેઠક
વિજેતા ઉમેદવાર : ધર્મેન્દ્રસિંહ વાઘેલા
પાર્ટી : અન્ય
મળેલા મત : 77905
સરસાઈ : 14006
ડભોઈ બેઠક
વિજેતા ઉમેદવાર : શૈલેષ મહેતા
પાર્ટી : ભાજપ
મળેલા મત : 88846
સરસાઈ : 20476
વડોદરા સિટી બેઠક
વિજેતા ઉમેદવાર : મનીષા વકીલ
પાર્ટી : ભાજપ
મળેલા મત : 130705
સરસાઈ : 98597
સયાજીગંજ બેઠક
વિજેતા ઉમેદવાર : કેયૂર રોકડિયા
પાર્ટી : ભાજપ
મળેલા મત : 122066
સરસાઈ : 84013
અકોટા બેઠક
વિજેતા ઉમેદવાર : ચૈતન્ય દેસાઈ
પાર્ટી : ભાજપ
મળેલા મત : 113312
સરસાઈ : 77753
રાવપુરા બેઠક
વિજેતા ઉમેદવાર : બાલકૃષ્ણ શુક્લ
પાર્ટી : ભાજપ
મળેલા મત : 119301
સરસાઈ : 81035
માંજલપુર બેઠક
વિજેતા ઉમેદવાર : યોગેશ પટેલ
પાર્ટી : ભાજપ
મળેલા મત : 120133
સરસાઈ :  100754
પાદરા બેઠક
વિજેતા ઉમેદવાર : ચૈતન્ય ઝાલા
પાર્ટી : ભાજપ
મળેલા મત : 66226
સરસાઈ :  6178
કરજણ બેઠક
વિજેતા ઉમેદવાર : અક્ષય પટેલ
પાર્ટી : ભાજપ
મળેલા મત : 83748
સરસાઈ : 35974
છોટાઉદેપુર બેઠક
વિજેતા ઉમેદવાર : રાજેન્દ્ર સિંહ રાઠવા
પાર્ટી : ભાજપ
મળેલા મત : 75129
સરસાઈ : 29450
સંખેડા બેઠક
વિજેતા ઉમેદવાર : અભેસિંહ તડવી
પાર્ટી : ભાજપ
મળેલા મત : 99386
સરસાઈ : 30674
નાંદોદ બેઠક
વિજેતા ઉમેદવાર : ડૉ. દર્શના વસાવા
પાર્ટી : ભાજપ
મળેલા મત : 70543
સરસાઈ : 28202
દેડિયાપાડા બેઠક
વિજેતા ઉમેદવાર : ચૈતર વસાવા
પાર્ટી : આપ
મળેલા મત : 103433
સરસાઈ : 40282
જંબુસર બેઠક
વિજેતા ઉમેદવાર :ડી. કે. સ્વામી
પાર્ટી : ભાજપ
મળેલા મત : 91533
સરસાઈ : 27380
વાગરા બેઠક
વિજેતા ઉમેદવાર :અરુણસિંહ રાણા
પાર્ટી : ભાજપ
મળેલા મત : 83036
સરસાઈ : 13452
ઝગડિયા બેઠક
વિજેતા ઉમેદવાર : રિતેષ વસાવા
પાર્ટી : ભાજપ
મળેલા મત : 89333
સરસાઈ : 23500
ભરૂચ બેઠક
વિજેતા ઉમેદવાર : રમેશ મિસ્ત્રી
પાર્ટી : ભાજપ
મળેલા મત : 108655
સરસાઈ : 64473
અંકલેશ્વર બેઠક
વિજેતા ઉમેદવાર : ઈશ્વરસિંહ પટેલ
પાર્ટી : ભાજપ
મળેલા મત : 96405
સરસાઈ : 40441
ઓલપાડ બેઠક
વિજેતા ઉમેદવાર : મુકેશ પટેલ
પાર્ટી : ભાજપ
મળેલા મત : 172424
સરસાઈ : 115136
માંગરોળ બેઠક
વિજેતા ઉમેદવાર : ગણપત વસાવા
પાર્ટી : ભાજપ
મળેલા મત : 96669
સરસાઈ : 51423
માંડવી બેઠક
વિજેતા ઉમેદવાર : કુવરજી હળપતિ
પાર્ટી : ભાજપ
મળેલા મત : 74502
સરસાઈ : 18109
કામરેજ બેઠક
વિજેતા ઉમેદવાર : પ્રફુલ પાનસેરિયા
પાર્ટી : ભાજપ
મળેલા મત : 185585
સરસાઈ : 74697
સુરત ઈસ્ટ બેઠક
વિજેતા ઉમેદવાર : અરવિંદ રાણા
પાર્ટી : ભાજપ
મળેલા મત : 73142
સરસાઈ : 14017
સુરત નોર્થ બેઠક
વિજેતા ઉમેદવાર : કાંતિ બલ્લર
પાર્ટી : ભાજપ
મળેલા મત : 57117
સરસાઈ : 34293
વરાછા બેઠક
વિજેતા ઉમેદવાર : કુમાર કાનાણી
પાર્ટી : ભાજપ
મળેલા મત : 67206
સરસાઈ : 16834
કરંજ બેઠક
વિજેતા ઉમેદવાર : પ્રવિણ ઘોઘારી
પાર્ટી : ભાજપ
મળેલા મત : 60493
સરસાઈ : 35974
લિંબાયત બેઠક
વિજેતા ઉમેદવાર : સંગીતા પાટીલ
પાર્ટી : ભાજપ
મળેલા મત : 95696
સરસાઈ : 58009
ઉધના બેઠક
વિજેતા ઉમેદવાર : મનુ પટેલ
પાર્ટી : ભાજપ
મળેલા મત : 93999
સરસાઈ : 69896
મજૂરા બેઠક
વિજેતા ઉમેદવાર : હર્ષ સંઘવી
પાર્ટી : ભાજપ
મળેલા મત : 133335
સરસાઈ : 116675
કતારગામ બેઠક
વિજેતા ઉમેદવાર : વિનુ મોરડિયા
પાર્ટી : ભાજપ
મળેલા મત : 120505
સરસાઈ : 64627
સુરત વેસ્ટ બેઠક
વિજેતા ઉમેદવાર : પૂર્ણેશ મોદી
પાર્ટી : ભાજપ
મળેલા મત : 122981
સરસાઈ : 104312
ચોર્યાસી બેઠક
વિજેતા ઉમેદવાર : સંદીપ દેસાઈ
પાર્ટી : ભાજપ
મળેલા મત : 236033
સરસાઈ : 186418
બારડોલી બેઠક
વિજેતા ઉમેદવાર : ઈશ્વર પરમાર
પાર્ટી : ભાજપ
મળેલા મત : 118527
સરસાઈ : 89948
મહુવા બેઠક
વિજેતા ઉમેદવાર : મોહન ઢોડિયા
પાર્ટી : ભાજપ
મળેલા મત : 81383
સરસાઈ : 31508
વ્યારા બેઠક
વિજેતા ઉમેદવાર : મોહન કોકણી
પાર્ટી : ભાજપ
મળેલા મત : 69633
સરસાઈ : 22120
નિઝર બેઠક
વિજેતા ઉમેદવાર : ડૉ. જયરામ ગામીત
પાર્ટી : ભાજપ
મળેલા મત : 97461
સરસાઈ : 23160
ડાંગ બેઠક
વિજેતા ઉમેદવાર : વિજય પટેલ
પાર્ટી : ભાજપ
મળેલા મત : 62533
સરસાઈ : 19674
જાલોલપોર બેઠક
વિજેતા ઉમેદવાર : રમેશ પટેલ
પાર્ટી : ભાજપ
મળેલા મત : 106244
સરસાઈ : 68699
નવસારી બેઠક
વિજેતા ઉમેદવાર : રાકેશ દેસાઈ
પાર્ટી : ભાજપ
મળેલા મત : 106875
સરસાઈ : 72313
ગણદેવી બેઠક
વિજેતા ઉમેદવાર : નરેશભાઈ પટેલ
પાર્ટી : ભાજપ
મળેલા મત : 131116
સરસાઈ : 93166
ધરમપુર બેઠક
વિજેતા ઉમેદવાર : અરવિંદ પટેલ
પાર્ટી : ભાજપ
મળેલા મત : 83544
સરસાઈ : 33327
વલસાડ બેઠક
વિજેતા ઉમેદવાર : ભરત પટેલ
પાર્ટી : ભાજપ
મળેલા મત : 126323
સરસાઈ : 103776
પારડી બેઠક
વિજેતા ઉમેદવાર : કનુ દેસાઈ
પાર્ટી : ભાજપ
મળેલા મત : 121968
સરસાઈ : 97164
કપરાડા બેઠક
વિજેતા ઉમેદવાર : જીતુભાઈ ચૌધરી
પાર્ટી : ભાજપ
મળેલા મત : 90999
સરસાઈ : 32968
ઉમરગામ બેઠક
વિજેતા ઉમેદવાર : રમણલાલ પાટકર
પાર્ટી : ભાજપ
મળેલા મત : 110088
સરસાઈ : 64786
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.