Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બોટાદમાં અત્યાર સુધીમાં કેટલાના જીવ ગયા? પોલીસે માનવતાના ધોરણે 4 બાળકો દત્તક લીધા, 8 ગામમાં માત્ર ડૂસકાં સંભળાય છે ...

આ નશાની લતે લોકોના જીવનો ભોગ લીધો છે. જનાર જતા રહ્યાં પણ ગામની પરિસ્થિતિ એ છે કે અહીં કોણ કોને છાનું રાખે! દરેક ઘરનું દુ:ખ ઓછું છે. બરવાળા તાલુકાના લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં મૃત્યુ પામેલાઓની સંખ્યા છેલ્લાં 48 કલાકમાં 29 નોંધાઇ છે. જે હજુ પણ વધી રહ્યી છે. મળતી માહતી મુજબ અત્યારસુધીમાં મૃત્યુઆંક સ્થાનિક પોલીસે મૃતક પરિવારના બાળકોની જવાબદારી સ્વીકારી છે. આ બનાવમાં મૃત્યુ પામેલા મૃતà
બોટાદમાં અત્યાર સુધીમાં કેટલાના જીવ ગયા  પોલીસે માનવતાના ધોરણે  4 બાળકો દત્તક લીધા  8 ગામમાં માત્ર ડૂસકાં સંભળાય છે
આ નશાની લતે લોકોના જીવનો ભોગ લીધો છે. જનાર જતા રહ્યાં પણ ગામની પરિસ્થિતિ એ છે કે અહીં કોણ કોને છાનું રાખે! દરેક ઘરનું દુ:ખ ઓછું છે. બરવાળા તાલુકાના લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં મૃત્યુ પામેલાઓની સંખ્યા છેલ્લાં 48 કલાકમાં 29 નોંધાઇ છે. જે હજુ પણ વધી રહ્યી છે. મળતી માહતી મુજબ અત્યારસુધીમાં મૃત્યુઆંક સ્થાનિક પોલીસે મૃતક પરિવારના બાળકોની જવાબદારી સ્વીકારી છે. આ બનાવમાં મૃત્યુ પામેલા મૃતકોના પરિવારના બાળકોના શિક્ષણનો ખર્ચ સ્થાનિક પોલીસ દ્વારા માનવાતાના ઘોરણે આ ખર્ચ ઉઠાવવાની જવાબદીરી લીધી.  દેવગણામાં મૃતકના 4 બાળકોને બોટાદ પોલીસે દત્તક લીધા છે. બરવાળા લઠ્ઠાકાંડમાં દેવગણા ખાતે 5ના મોત બાદ  મૃતકના પરિજનોની વ્હારે બોટાદ પોલીસ આવી છે.  4 મૃતકના બાળકોના અભ્યાસની જવાબદારી પોલીસે લીધી છે.  સાથે જ આજે પરિવારને સાંત્વના આપવા SP સહિતની ટીમ પહોંચી છે. 

જાણો અત્યાર સુધી ગામમાં કેટલો મૃત્યુઆંક?
રોજિદ
10
ચંદરવા
3
અણિયાળી
3
આકરૂ
3
પોલારપુર
2
ઊંચડી
2
કુદડા
2
વહીયા
2
સુંદરીયાણા
1
ભીમનાથ
1
બીજા દિવસે જાહેર થયેલાં મૃતકો
1. ટીકાભાઈ ભુપતભાઈ ખોડદા (35) (રોજિદ, બરવાળા)
2. દિપકભાઈ રણછોડભાઈ વાઘેલા (45) (રોજિદ, બરવાળા)
3. ધુડાભાઈ રણછોડભાઈ બામરોલિયા (50) (રોજિદ, બરવાળા)
4. વિપુલભાઈ વીનુભાઈ કાવિઠિયા (29) (રોજિદ, બરવાળા)
5. દેવજીભાઈ નાનુભાઈ ખોડદા (55) (રોજિદ, બરવાળા)
6. ભૂપતભાઈ જીણાભાઈ વિરગામા (46) (રોજિદ, બરવાળા)
7. દિપકભાઈ ભાવુભાઈભોજિયા (ભીમનાથ, બરવાળા)
8. ચેતનભાઈ દેવજીભાઈ સુરેલા (પોલારપુર, બરવાળા)
9. દિપકભાઈ રતિલાલ કુમારખાણિયા (પોલારપુર, બરવાળા)
10. બહાદુરભાઈ લઘરભાઈ વલાણિયા (50) (ચંદરવા, રાણપુર)
11. ચુંડકીબહેન ચામસંગભાઈ વસેમિયા (ચંદરવા, રાણપુર)
12. વાઘજીભાઈ મોહનભાઈ મકવાણા (દેવગણા, રાણપુર)
13. હરદેવસિંહ રણજિતસિંહ ચુડાસમા (42) (દેવગણા, રાણપુર)
14. કાનાભાઈ સુરાભાઈ ચેખલિયા (40) (દેવગણા, રાણપુર)
15. લાલુ મણિરામ યાદવ (28) (ઇસનપુર, અમદાવાદ)
16. નરશીભાઈ કાળુભાઈ વાઘેલા (65) (દેવગણા, રાણપુર)
17. બળવંતભાઈ નથ્થુભાઈ સિંધવ (વેજળકા, રાણપુર)
18. મનસુખભાઈ ભીમજીભાઈ સોલંકી (વૈયા)
19. ઘનશ્યામભાઈ મનુભાઈ ઠેતરોજા (વૈયા)
20. મુકેશભાઈ પરમાર (રોજીદ, બરવાળા)
21. જોગીદાસ રાવળ (સુંદરિયાણા)
22. માવજીભાઈ ધરમશીભાઈ મોરવાડિયા (રાણપરી)
23. સીતાબહેન જેવરસિંહ (રાજસ્થાન)
24. રમેશભાઈ મગનભાઈ વડદરિયા (અણિયાળી, ધંધુકા)
25. સુરેશ મકવાણા (અણિયાળી, ધંધુકા)
26. વાઘજીભાઈ મોહનભાઈ મકવાણા (કોરડા, ચુડા)
27. દીપકભાઈ ભાવાભાઈ ભોચિયા (ચચાણા)
28. બાપાલાલસિંહ ઝીલુભા ચુડાસમા (ખરડ, ધંધુકા)
Advertisement
Tags :
Advertisement

.