Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ઈન્કમ ટેક્સ રેડ અને સર્વે વચ્ચે શું તફાવત છે? શું છે આવકવેરા વિભાગનો કાયદો, જાણો

આવકવેરા વિભાગે મંગળવારે BBCની દિલ્હી અને મુંબઈ સ્થિત ઓફિસમાં સર્વે ઓપરેશન ચલાવ્યું. મળતી માહિતી મુજબ આવકવેરા વિભાગની ટીમ કર ચોરીના મામલામાં સર્વે કર્યો. આવકવેરાના 60 થી 70 લોકોની એક ટીમ BBCની દિલ્હી ઓફિસમાં સર્વે માટે પહોંચી છે અને જૂના ખાતાઓની તપાસ કરી.આવકવેરા વિભાગની કાર્યવાહીમાં આવકવેરા સર્વે, આવકવેરા વિભાગનું સર્ચ ઓપરેશન અને આવકવેરા વિભાગના દરોડા એવા શબ્દો જાહેર માધ્યમો થકી સ
02:04 PM Feb 14, 2023 IST | Vipul Pandya
આવકવેરા વિભાગે મંગળવારે BBCની દિલ્હી અને મુંબઈ સ્થિત ઓફિસમાં સર્વે ઓપરેશન ચલાવ્યું. મળતી માહિતી મુજબ આવકવેરા વિભાગની ટીમ કર ચોરીના મામલામાં સર્વે કર્યો. આવકવેરાના 60 થી 70 લોકોની એક ટીમ BBCની દિલ્હી ઓફિસમાં સર્વે માટે પહોંચી છે અને જૂના ખાતાઓની તપાસ કરી.
આવકવેરા વિભાગની કાર્યવાહીમાં આવકવેરા સર્વે, આવકવેરા વિભાગનું સર્ચ ઓપરેશન અને આવકવેરા વિભાગના દરોડા એવા શબ્દો જાહેર માધ્યમો થકી સાંભળતા હોઈએ છીએ ત્યારે આજે આ શબ્દો વિશે આપને જણાવીશું. આવો જાણીએ કે ઈન્કમ ટેક્સ સર્ચ અને ઈન્કમ ટેક્સ સર્વે વચ્ચે શું તફાવત છે...
ઈન્કમટેક્સ Raid કે સર્ચ

ઈન્કમટેક્સ સર્વે
આવકવેરા વિભાગે ટેક્સ ચોરીના આરોપમાં બીબીસીની દિલ્હી અને મુંબઈ સ્થિત ઓફિસમાં સર્વે કર્યો. આઈટીની ટીમ બંન્ને સ્થાનોએ સવારે 11.30 વાગ્યે પહોંચી જેમાં લગભગ 12 થી 15 લોકો હતા. બીબીસી તરફથી ટ્રાન્સફર પ્રાઈસિંગ રૂલ્સના ઉલ્લંઘન અને તેના નફાના ડાયવર્ઝનની તપાસને લીને સર્વે કરવામાં આવ્યો.
આ પણ વાંચો - BBCની દિલ્હી-મુંબઈ ઓફિસ પર ITના દરોડા વચ્ચે ભાજપે આપ્યું આ નિવેદન, અન્ય રાજકિય પાર્ટીઓની પ્રતિક્રિયાઓ પણ આવી
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
BBCOfficeDelhiandMumbaiGujaratFirstIncomeTaxIncomeTaxDepartmentIncomeTaxSurveyITRaid
Next Article