Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ખાલીસ્તાની આતંકીઓનું 'D' કંપની સાથે કનેક્શન

કેનેડા આઈએસઆઈની ઉશ્કેરણી પર વધતા ખાલિસ્તાની આતંકવાદીઓ અને ગુંડાઓનું લોન્ચિંગ પેડ બની ગયું છે. કેનેડામાંથી સતત ભારત વિરોધી ષડયંત્રો કરવામાં આવી રહ્યા છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. કેનેડાની ધરતી પર ISI અને અંડરવર્લ્ડ...
03:57 PM Sep 28, 2023 IST | Hardik Shah

કેનેડા આઈએસઆઈની ઉશ્કેરણી પર વધતા ખાલિસ્તાની આતંકવાદીઓ અને ગુંડાઓનું લોન્ચિંગ પેડ બની ગયું છે. કેનેડામાંથી સતત ભારત વિરોધી ષડયંત્રો કરવામાં આવી રહ્યા છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. કેનેડાની ધરતી પર ISI અને અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ દ્વારા ખાલિસ્તાની આતંકવાદીઓને પોષણ કરવામાં આવે છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
India-Canada disputeindia-canada relationKhalistaniKhalistani connection with 'D' Companykhalistani terrorists
Next Article