India-Canada Dispute : કેનેડામાં ભારતીય દૂતાવાસની સામે ખાલીસ્તાની સમર્થકોના સૂત્રોચ્ચાર
ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો વધુને વધુ તંગ બની રહ્યા છે. આ તણાવ વચ્ચે ખાલિસ્તાન જૂથ શીખ ફોર જસ્ટિસે ફરી એકવાર ભારત વિરુદ્ધ મોરચો ખોલ્યો છે. આ અંતર્ગત સંગઠને કેનેડાના મોટા શહેરોમાં ભારતીય રાજકીય દૂતાવાસની બહાર વિરોધ પ્રદર્શન કર્યું. કેનેડાના...
Advertisement
ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો વધુને વધુ તંગ બની રહ્યા છે. આ તણાવ વચ્ચે ખાલિસ્તાન જૂથ શીખ ફોર જસ્ટિસે ફરી એકવાર ભારત વિરુદ્ધ મોરચો ખોલ્યો છે. આ અંતર્ગત સંગઠને કેનેડાના મોટા શહેરોમાં ભારતીય રાજકીય દૂતાવાસની બહાર વિરોધ પ્રદર્શન કર્યું. કેનેડાના ઓટાવા, ટોરોન્ટો અને વાનકુવરમાં ખાલિસ્તાન સંગઠન દ્વારા વિરોધ પ્રદર્શન કર્યું હોવાનું સામે આવી રહ્યું છે. આવી સ્થિતિમાં પ્રશાસને ભારતીય દૂતાવાસોની બહાર સુરક્ષા વ્યવસ્થા ઈતિહાસની જેમ ખૂબ જ કડક કરી છે.
Advertisement
Advertisement