Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

KGF-2નું સોંગ રિલીઝ થયું અને તોડ્યો રેકોર્ડ

kgf-2  સાઉથના સુપર સ્ટાર યશની ફિલ્મ કેજીએફ ચેપ્ટર 2 આવતી કીલે સિનેમાઘરોમાં રિલિઝ થશે. ત્યારે રિલિઝ પહેલાં જ તેણે અક પછી એક વર્લ્ડ રેકોર્ડ તોડ્યો છે. આ વખતે આ ફિલ્મના એક ફેન્સે  કંઇક એવું કર્યું કે વર્લ્ડ રેકોર્ડ તૂટી ગયો છે. ફિલ્મને લઈને જબરદસ્ત ચર્ચા છે. આવી સ્થિતિમાં ચાહકો પણ આ ફિલ્મને ખાસ રીતે આવકારી રહ્યા છે. હવે યશના ચાહકોએ તેમના સુપરસ્ટારને એક ખાસ રીતે આપી છે, ચાહકોએ 23,400 પુસ્તકોની
kgf 2નું  સોંગ રિલીઝ થયું અને તોડ્યો રેકોર્ડ
kgf-2  સાઉથના સુપર સ્ટાર યશની ફિલ્મ કેજીએફ ચેપ્ટર 2 આવતી કીલે સિનેમાઘરોમાં રિલિઝ થશે. ત્યારે રિલિઝ પહેલાં જ તેણે અક પછી એક વર્લ્ડ રેકોર્ડ તોડ્યો છે. આ વખતે આ ફિલ્મના એક ફેન્સે  કંઇક એવું કર્યું કે વર્લ્ડ રેકોર્ડ તૂટી ગયો છે. ફિલ્મને લઈને જબરદસ્ત ચર્ચા છે. આવી સ્થિતિમાં ચાહકો પણ આ ફિલ્મને ખાસ રીતે આવકારી રહ્યા છે. હવે યશના ચાહકોએ તેમના સુપરસ્ટારને એક ખાસ રીતે આપી છે, ચાહકોએ 23,400 પુસ્તકોની મદદથી સાઉથ એક્ટરનું સૌથી મોટું પોટ્રેટ બનાવ્યું છે. KGF ચેપ્ટર 2 આવતીકાલે હિન્દી, તેલુગુ, કન્નડ, મલયાલમ અને તમિલમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં યશ ઉપરાંત સંજય દત્ત, રવિના ટંડન, શ્રીનિધિ શેટ્ટી, પ્રકાશ રાજ જેવા શ્રેષ્ઠ કલાકારો મુખ્ય ભૂમિકામાં છે. 
સાથે જ કેજીએફ.-2નું ગીત પણ આજે રિલિઝ થયું છે. જેમાં લાંબી રાહ જોયા બાદ, સાઉથ સુપરસ્ટાર યશની ફિલ્મ 'KGF ચેપ્ટર 2' આવતીકાલે રિલીઝ માટે તૈયાર છે. આ ફિલ્મે રિલીઝ પહેલા જ ધૂમ મચાવી દીધી છે. આનો અંદાજ ફિલ્મના એડવાન્સ બુકિંગ પરથી લગાવી શકાય છે. હાલમાં જ આ ફિલ્મનું એક ગીત 'સુલતાન' રિલીઝ થયું છે, જે ચાહકોને ખૂબ પસંદ આવી રહ્યું છે.
Advertisement

'KGF ચેપ્ટર 2'નું ગીત 'સુલતાન' ફિલ્મની રિલીઝના એક દિવસ પહેલા જ આવી ગયું છે. આ ગીતમાં રોકી એટલે કે યશ મજબૂત અંદાજમાં જોવા મળી રહ્યો છે. હિન્દીમાં રિલીઝ થયેલા આ ગીતના બોલ પણ ખૂબ જ આકર્ષક છે. આ ગીત શબ્બીર અહેમદે લખ્યું છે. આ ગીતને લઈને ચાહકો પણ પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે. એક ચાહકે લખ્યું કે આવતીકાલે ભારતીય સિનેમાનો ઈતિહાસ લખાશે. તે જ સમયે, એકે લખ્યું કે ગીતમાં ન તો રોમાંસ છે અને ન તો તે આઇટમ સોંગ છે, માત્ર મિત્રતા અને મજબૂત અભિનય છે.
Tags :
Advertisement

.