Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કેરલમાં ફુટબોલ મેચ દરમિયાન એક મોટી દુર્ઘટના ઘટી, બાલ્કની તૂટતા 200 લોકો પડી ગયા

કેરલમાં ફુટબોલ મેચ દરમિયાન એક મોટી દુર્ઘટના ઘટી હતી. જ્યાં મલપ્પુરમ જિલ્લાના વંદૂરની પાસે અચાનક ફુટબોલ સ્ટેડિયમની ગેલરી પડી ગઈ હતી. કેરલમાં ફુટબોલ મેચ દરમિયાન એક મોટી દુર્ઘટના સામે આવી છે. મલપ્પુરમ જિલ્લાના વંદૂરની પાસે અચાનક ફુટબોલ સ્ટેડિયમની ગેલરી પડી ગઈ હતી. તેમાં લગભગ 200 લોકો ઘાયલ થઈ ગયા છે અને 5 જણાં ગંભીર રીતે ઘાયલ હોવાનું જણાવાય છે. તમામ ઘાયલ લોકોને હોસ્પિટલમાં દાખલ કરાયàª
07:56 AM Mar 20, 2022 IST | Vipul Pandya

કેરલમાં ફુટબોલ મેચ દરમિયાન એક મોટી દુર્ઘટના ઘટી હતી. જ્યાં મલપ્પુરમ જિલ્લાના વંદૂરની પાસે અચાનક ફુટબોલ સ્ટેડિયમની ગેલરી પડી ગઈ હતી. 

કેરલમાં ફુટબોલ મેચ દરમિયાન એક મોટી દુર્ઘટના સામે આવી છે. મલપ્પુરમ જિલ્લાના વંદૂરની પાસે અચાનક ફુટબોલ સ્ટેડિયમની ગેલરી પડી ગઈ હતી. તેમાં લગભગ 200 લોકો ઘાયલ થઈ ગયા છે અને 5 જણાં ગંભીર રીતે ઘાયલ હોવાનું જણાવાય છે. તમામ ઘાયલ લોકોને હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

જ્યારે આ દુર્ઘટના થઈ ત્યારે મેચ જોવા માટે ગેલેરીમાં 2 હજારથી વધારે લોકો  મેચ જાવાં આવ્યા હતાં. ત્યારે રાતના 9 વાગ્યાની આસપાસ આ દુર્ઘટના ઘટી હતી. તમામ દર્શકો ત્યાની બે સ્થાનિક ટીમ વચ્ચેની મેચ જોવા માટે પહોંચ્યા હતા. સ્થાનિક લોકોનો આરોપ છે કે, આયોજન બાદ આયોજકોએ ગેલેરી ભરાઈ ગઈ હોવા છતાં પણ લોકોને આવતા રોક્યા નહીં, જેના કારણે આ દુર્ઘટના ઘટી.
Tags :
FootballMatchGujaratFirstKerelaPoongodatMalappuramTemporarygallerycollapsed
Next Article