Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

જ્હાનવીએ અપાવી શ્રીદેવીની યાદ-રેખાના આ આઇકોનિક સોંગ પર મજેદાર ડાન્સ, જુઓ વિડીયો

રેખાના ગીત 'દિલ ચીઝ ક્યા હૈ' પર જ્હાન્વી કપૂરે જે ગ્રેસફૂલ ડાન્સ કર્યો છે કે નેટિજન્સને  ઉમરાવ જાનની  રેખાની યાદ આવી ગઇ છે. જાહ્નવી કપૂર અવારનવાર તેના ડાન્સ વીડિયો શેર કરતી રહે છે. હવે તેણે રેખાના ગીત દિલ ચીઝ ક્યા હૈ પર ડાન્સ કર્યો છે. લોકો જ્હાન્વીના આ વિડીયોના વખાણ કરી રહ્યાં છે.'દિલ ચીઝ ક્યા હૈ આપ મેરી જાન લિયે' પર ગ્રેસફૂલ ડાન્સશ્રીદેવીની દીકરી જ્હાન્વી કપૂર સારી અભિનેત્રીની સાàª
10:41 AM Sep 07, 2022 IST | Vipul Pandya
રેખાના ગીત 'દિલ ચીઝ ક્યા હૈ' પર જ્હાન્વી કપૂરે જે ગ્રેસફૂલ ડાન્સ કર્યો છે કે નેટિજન્સને  ઉમરાવ જાનની  રેખાની યાદ આવી ગઇ છે. જાહ્નવી કપૂર અવારનવાર તેના ડાન્સ વીડિયો શેર કરતી રહે છે. હવે તેણે રેખાના ગીત દિલ ચીઝ ક્યા હૈ પર ડાન્સ કર્યો છે. લોકો જ્હાન્વીના આ વિડીયોના વખાણ કરી રહ્યાં છે.
'દિલ ચીઝ ક્યા હૈ આપ મેરી જાન લિયે' પર ગ્રેસફૂલ ડાન્સ
શ્રીદેવીની દીકરી જ્હાન્વી કપૂર સારી અભિનેત્રીની સાથે સારી ડાન્સર છે. તે અવારનવાર તેની ડાન્સ પ્રેક્ટિસના વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. તેના તાજેતરના વિડીયો લોકોને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યાં છે. જેમાં જ્હાન્વી રેખાના આઇકોનિક ગીત 'દિલ ચીઝ ક્યા હૈ આપ મેરી જાન લિયે' પર ડાન્સ કરતી જોવા મળે છે. જ્હાન્વીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં ઘણા ફોટા પણ શેર કર્યા છે. આમાં તેના ઘણા હળવાં મૂડ દેખાઈ રહી છે.
જ્હાન્વીએ ઘણા મૂડ બતાવ્યા
જ્હાન્વી કપૂર સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તેણે એક પોસ્ટ કરી છે જેમાં તેના ઘણા મૂડ્સ  દેખાઈ રહ્યાં છે. આ સાથે જ તે ડાન્સની પ્રેક્ટિસ પણ કરતી જોવા મળે છે. જ્હાન્વી રેખાના ગીત દિલ ચીઝ ક્યા હૈ પર ડાન્સ કરી રહી છે. આ સાથે જ જ્હાન્વીએ તેના ઘણા ફોટા પણ શેર કર્યા છે. પ્રથમ તસવીરમાં જ્હાન્વી બોક્સિંગ ગ્લોવ્ઝ સાથે છે. બે તસવીરોમાં તેનો ગ્લેમરસ અવતાર જોવા મળી રહ્યો છે. કારમાં તેની ક્લિપ અને ફોટો પણ છે. આ સાથે તેની બહેન ખુશીની તસવીર પણ છે. જ્હાન્વીની પોસ્ટ પર લોકોએ વિવિધ કોમેન્ટ્સ કરી છે. એક ફોલોઅર્સે લખ્યું, આ વિડીયો એકદમ ઉમરાવ જાન વાઇબ્સ આપી રહ્યો છે. એકે લખ્યું છે કે, ખુશી હજુ બાળક જેવી લાગે છે.
ખુશી પણ ડેબ્યુ કરી રહી છે
જાહ્નવીની બહેન ખુશી ઝોયા અખ્તરની ફિલ્મ ધ આર્ચીઝથી ડેબ્યૂ કરવા જઈ રહી છે. આ ફિલ્મમાં સુહાના ખાન અને અમિતાભ બચ્ચનના પૌત્ર અગસ્ત્ય નંદા પણ છે. જ્હાન્વીએ ફિલ્મ ધડકથી બોલિવુડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં શાહિદનો ભાઈ ઈશાન ખટ્ટર પણ તેની સાથે હતો.
Tags :
EntertainmentNewsGujaratFirstJanhviKapoorJhnhvikapoorRekhaShreedeviUmaravjan
Next Article