Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

જમ્મુ કાશ્મીરમાં નવેમ્બરમાં યોજાઈ શકે છે ચૂંટણી, કાશ્મીરી પંડિતો માટે 2 બેઠક અનામત

સીમાંકન પંચે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભા બેઠકો વધારવાનો પ્રસ્તાવ મૂક્યો છે. સીમાંકન પંચે જમ્મુ અને કાશ્મીર માટે કુલ 7 બેઠકો વધારવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ પ્રસ્તાવના અમલીકરણ બાદ જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા સીટોની સંખ્યા 83 થી વધીને 90 થઈ જશે. જસ્ટિસ રંજના દેસાઈની અધ્યક્ષતામાં જમ્મુ અને કાશ્મીર પરના ત્રણ સભ્યોના સીમાંકન પંચે ગુરુવારે આ અહેવાલ પર હસ્તાક્àª
11:22 AM May 05, 2022 IST | Vipul Pandya

સીમાંકન પંચે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને
કાશ્મીરમાં વિધાનસભા બેઠકો વધારવાનો પ્રસ્તાવ મૂક્યો છે. સીમાંકન પંચે જમ્મુ અને
કાશ્મીર માટે કુલ
7 બેઠકો વધારવાનો
પ્રસ્તાવ મૂક્યો છે. આ પ્રસ્તાવના અમલીકરણ બાદ જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા સીટોની
સંખ્યા
83 થી વધીને 90 થઈ જશે. જસ્ટિસ રંજના
દેસાઈની અધ્યક્ષતામાં જમ્મુ અને કાશ્મીર પરના ત્રણ સભ્યોના સીમાંકન પંચે ગુરુવારે
આ અહેવાલ પર હસ્તાક્ષર કર્યા છે. સીમાંકન પંચનો કાર્યકાળ શુક્રવારે એટલે કે
6 મેના રોજ પૂરો થઈ
રહ્યો હતો. આ સિવાય પંચે કાશ્મીરી પંડિતો માટે વિધાનસભામાં
2 બેઠકો અનામત રાખવાનો પણ પ્રસ્તાવ મૂક્યો છે.

Tags :
DemarcationPunchelectionsGujaratFirstJammuAndKashmirKashmiripandits
Next Article