Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ACCના પ્રમુખ તરીકે જય શાહનો કાર્યકાળ લંબાવવામાં આવ્યો, 2024 સુધી રહેશે એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સેક્રેટરી જય શાહે માત્ર ભારતીય ક્રિકેટમાં જ પોતાનું કદ મજબુત બનાવ્યું એવું નથી. એશિયન ક્રિકેટમાં પણ તેમનું કદમ ખૂબ ઊંચું થઈ ગયું છે. આ જ કારણ છે કે એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના પ્રમુખ તરીકે ભારતીય બોર્ડના સચિવ તરીકે શાહનો કાર્યકાળ લંબાવવામાં આવ્યો છે. ગયા વર્ષે જ ACCનો ચાર્જ સંભાળનાર જય શાહ હવે વધુ એક વર્ષ માટે આ પદ સંભાળશે. શનિવારે 19 માર્ચે ACCની વાર્
12:48 PM Mar 19, 2022 IST | Vipul Pandya

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સેક્રેટરી જય શાહે માત્ર ભારતીય
ક્રિકેટમાં જ પોતાનું કદ મજબુત બનાવ્યું
એવું નથી. એશિયન ક્રિકેટમાં પણ તેમનું કદમ
ખૂબ ઊંચું થઈ ગયું છે. આ જ કારણ છે કે એશિયન ક્રિકેટ કાઉન્સિલ (
ACC)ના પ્રમુખ તરીકે ભારતીય બોર્ડના સચિવ તરીકે શાહનો કાર્યકાળ લંબાવવામાં આવ્યો છે. ગયા
વર્ષે જ
ACCનો ચાર્જ સંભાળનાર જય શાહ હવે વધુ એક
વર્ષ માટે આ પદ સંભાળશે. શનિવારે
19 માર્ચે ACCની વાર્ષિક સામાન્ય સભા (AGM)માં આ નિર્ણય
લેવામાં આવ્યો હતો. શાહ
2024ની વાર્ષિક સામાન્ય સભા સુધી આ પદ પર
રહેશે
. જેમાં નવા
અધ્યક્ષની પસંદગી કરવામાં આવશે.

Tags :
ACCpresidentGujaratFirstJaiShahPresidentofAsianCricketCounciltill2024termextended
Next Article