Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ISRO તૈયાર છે Chandrayaan-3 ના સફળ Launching માટે

ISRO એ ચંદ્રયાન-3ના લોન્ચિંગ માટે રિહર્સલ પૂર્ણ કર્યું છે. 14 જુલાઈના શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચિંગ થશે. ચંદ્રયાનના સફળ લોન્ચિંગ માટે ISRO છે તૈયાર.. ચંદ્રયાન-3 14 જુલાઈ, 2023ના રોજ બપોરે 2:35 વાગ્યે ચંદ્ર તરફ ઉડાન ભરશે. લગભગ 45 થી...

ISRO એ ચંદ્રયાન-3ના લોન્ચિંગ માટે રિહર્સલ પૂર્ણ કર્યું છે. 14 જુલાઈના શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચિંગ થશે. ચંદ્રયાનના સફળ લોન્ચિંગ માટે ISRO છે તૈયાર..

Advertisement

ચંદ્રયાન-3 14 જુલાઈ, 2023ના રોજ બપોરે 2:35 વાગ્યે ચંદ્ર તરફ ઉડાન ભરશે. લગભગ 45 થી 50 દિવસની મુસાફરી બાદ તે ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક ઉતરશે. ચંદ્રયાન-3ને ચંદ્ર પર મોકલવા માટે LVM-3 લોન્ચરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ પ્રક્ષેપણ શ્રી હરિકોટા ખાતેના સતીશ ધવન સ્પેસ સેન્ટરના લોન્ચ પેડ 2 પરથી થશે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

Advertisement

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Advertisement
Tags :
Advertisement

.