Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શું તમારું 'Gmail સ્ટોરેજ' ફુલ થઈ ગયું છે ? એકદમ સરળ રીતે વધારાના મેઈલ કરો 'Delete'

આજના આ ઈન્ટરનેટના જમાનામાં મોટાભાગના લોકો Gmailનો ઉપયોગ કરી રહ્યા છે. બિઝનેસ હોય કે સરકારી ઓફિસ કે પછી કોઈ પ્રાઈવેટ જોબ જ કેમ ન હોય તમામ જગ્યાએ Gmailનો ઉપયોગ કરવામાં આવે છે. તો આજે આપે આ Gmailને લઈને એક મહત્વપૂર્ણ વાત કરવા જઈ રહ્યા છીએ. ગૂગલની ઈમેલ સર્વિસ જીમેલમાં માત્ર 15 જીબી ફ્રી સ્ટોરેજ આપવામાં આવે છે. Gmail એકાઉન્ટનો ઉપયોગ વ્યક્તિગત અને વ્યવસાયિક બંને રીતે થાય છે. આ જ કારણ છે કે તેનો સ્ટોરે
શું તમારું  gmail સ્ટોરેજ  ફુલ થઈ ગયું છે   એકદમ સરળ રીતે વધારાના મેઈલ કરો  delete

આજના આ ઈન્ટરનેટના જમાનામાં મોટાભાગના
લોકો
Gmailનો ઉપયોગ કરી રહ્યા છે. બિઝનેસ હોય કે
સરકારી ઓફિસ કે પછી કોઈ પ્રાઈવેટ જોબ જ કેમ ન હોય તમામ જગ્યાએ
Gmailનો ઉપયોગ કરવામાં આવે છે. તો આજે આપે આ
Gmailને લઈને એક મહત્વપૂર્ણ વાત કરવા જઈ
રહ્યા છીએ.
ગૂગલની ઈમેલ સર્વિસ જીમેલમાં માત્ર 15 જીબી ફ્રી
સ્ટોરેજ આપવામાં આવે છે.
Gmail એકાઉન્ટનો
ઉપયોગ વ્યક્તિગત અને વ્યવસાયિક બંને રીતે થાય છે. આ જ કારણ છે કે તેનો સ્ટોરેજ ઓછા
સમયમાં ફુલ થઈ જાય છે. તમારે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે જો સ્ટોરેજ ભરાઈ જશે તો
તમે એક પણ ઈમેલ મોકલી કે પ્રાપ્ત કરી શકશો નહીં. આવી સ્થિતિમાં તમારે સમયસર જીમેલ
એકાઉન્ટ ક્લિયર કરવું જરૂરી છે. જીમેલ એકાઉન્ટનો ફ્રી સ્ટોરેજ ખતમ થઈ ગયા પછી જો
તમે ઈચ્છો તો ગૂગલ પાસેથી વધારાનો સ્ટોરેજ ખરીદી શકો છો.
Google 100GB સ્ટોરેજ માટે દર મહિને રૂ. 130 ચાર્જ કરે છે. પરંતુ
અમે તમને માત્ર સ્ટોરેજ ક્લિયર કરવાની સલાહ આપીશું. તો ચાલો જાણીએ કે તમારું
Gmail એકાઉન્ટ કેવી રીતે ક્લિયર કરવું અને પૈસા કેવી રીતે બચાવવા.

Advertisement


આ રીતે Email કરો ડિલીટ

Advertisement

ડેસ્કટોપ પર આ લિંક (https://drive.google.com/#quota) ખોલો

તમારા Gmail એકાઉન્ટમાં લોગ ઇન કરો.

Advertisement

અહીં તમારી બધી ફાઇલો કદના ઘટતા ક્રમમાં જોવા મળશે.

જે ફાઇલોની તમને હવે જરૂર નથી તે કાયમી ધોરણે ડિલીટ કરો.

 

Gmail માંથી આવા મોટી સાઈઝના ઈમેલ ડીલીટ કરો

Gmail.com પર જાઓ અને તમારા Google એકાઉન્ટથી
લોગિન કરો.

સર્ચ બારમાં ટાઈપ કરો “has:attachment larger:10M”

આનાથી 10MB થી વધુના જોડાણો ધરાવતા તમામ ઈમેઈલ મળશે.

તમને જરૂર ન હોય તેવા ઈમેઈલ પસંદ કરો અને ડીલીટ બટન પર ટેપ કરો.

હવે ટ્રેશ પર જાઓ અને તમારું એકાઉન્ટ સાફ કરવા માટે ખાલી ટ્રેશ
બટન પર ટેપ કરો.

હવે સ્પામ ફોલ્ડરમાં જાઓ અને હવે બધા સ્પામ
સંદેશાઓ કાઢી નાખો
પર ક્લિક કરીને પુષ્ટિ કરો.

Tags :
Advertisement

.