ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ભારતના GDP ગ્રોથમાં નાણાકીય વર્ષ 2024 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં આવ્યો ઉછાળો

ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ એટલે કે GDP ગ્રોથને લઈને એક સારા સમાચાર આવી રહ્યા છે. નાણાકીય વર્ષ 2024 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં એટલે કે એપ્રિલ-જૂનમાં ભારતની GDP વૃદ્ધિ 7.8 ટકા હતી. જણાવી દઈએ કે ગયા નાણાકીય વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં ભારતનો...
11:02 AM Sep 01, 2023 IST | Hardik Shah

ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ એટલે કે GDP ગ્રોથને લઈને એક સારા સમાચાર આવી રહ્યા છે. નાણાકીય વર્ષ 2024 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં એટલે કે એપ્રિલ-જૂનમાં ભારતની GDP વૃદ્ધિ 7.8 ટકા હતી. જણાવી દઈએ કે ગયા નાણાકીય વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં ભારતનો GDP ગ્રોથ 6.1% હતો. જ્યારે એપ્રિલ-જૂન 2022માં GDP ગ્રોથ 13.5 ટકા હતો. નેશનલ સ્ટેટિસ્ટિકલ ઑફિસ (NSO) અનુસાર, સેવાઓ અને મેન્યુફેક્ચરિંગને કારણે ભારતની અર્થવ્યવસ્થા એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં છેલ્લા એક વર્ષમાં સૌથી ઝડપી ગતિએ વૃદ્ધિ પામી છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
GDPGDP GrowthGDP Growth RateGross Domestic Product
Next Article