Rafale Marine fighter jets : સમુદ્રમાં ભારતીય નેવીની તાકાતમાં થશે અભૂતપૂર્વ વધારો
26 રાફેલ મરીન એરક્રાફ્ટ માટે કરાર પર થશે હસ્તાક્ષર અત્યાર સુધીનો સૌથી મોટો 63 હજાર કરોડનો સંરક્ષણ સોદો રાફેલ મરીન એરક્રાફ્ટ પરમાણુ બોમ્બ ફાયર કરી શકે છે સમુદ્રમાં ભારતીય નેવીની તાકાતમાં અભૂતપૂર્વ વધારો થશે. આજે ભારત અને ફ્રાન્સ વચ્ચે...
Advertisement
- 26 રાફેલ મરીન એરક્રાફ્ટ માટે કરાર પર થશે હસ્તાક્ષર
- અત્યાર સુધીનો સૌથી મોટો 63 હજાર કરોડનો સંરક્ષણ સોદો
- રાફેલ મરીન એરક્રાફ્ટ પરમાણુ બોમ્બ ફાયર કરી શકે છે
સમુદ્રમાં ભારતીય નેવીની તાકાતમાં અભૂતપૂર્વ વધારો થશે. આજે ભારત અને ફ્રાન્સ વચ્ચે રાફેલ મરીન વિમાનની ડીલ થશે. તેમાં 26 રાફેલ મરીન એરક્રાફ્ટ માટે કરાર પર હસ્તાક્ષર થશે. અત્યાર સુધીનો સૌથી મોટો 63 હજાર કરોડનો સંરક્ષણ સોદો છે. રાફેલ મરીન એરક્રાફ્ટ પરમાણુ બોમ્બ ફાયર કરી શકે છે. ફ્રાન્સથી 22 સિંગલ સીટર, 4 ડબલ સીટર વિમાન ખરીદાશે. CCSની બેઠકમાં આ સંરક્ષણ સોદાને મંજૂરી અપાઈ હતી. પહલગામ આતંકી હુમલા બાદ CCSની બેઠક મળી હતી.
Advertisement