Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

મોદીજીના નેતૃત્વમાં ભારત વિશ્વગુરુ બનશે, ન્યૂયોર્કમાં વસતા એનઆરઆઇ વડાપ્રધાન મોદી પર ઓળ-ઘોળ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકા પહોંચ્યા અને અમેરિકામાં વસતા ભારતીયોમાં જાણે એક નવો પ્રાણ ફૂંકાયો.. ન્યૂયોર્કમાં કોઇ એવું નહોતું જે ભારતના આ પનોતા પુત્રની પ્રશંસા ન કરી રહ્યું હોય. એનઆરઆઇ સમુદાયનું કહેવું છે કે મોદીજી સ્ટેટ ગેસ્ટ તરીકે અમેરિકા આવ્યા છે...
02:46 AM Jun 21, 2023 IST | Vishal Dave

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકા પહોંચ્યા અને અમેરિકામાં વસતા ભારતીયોમાં જાણે એક નવો પ્રાણ ફૂંકાયો.. ન્યૂયોર્કમાં કોઇ એવું નહોતું જે ભારતના આ પનોતા પુત્રની પ્રશંસા ન કરી રહ્યું હોય. એનઆરઆઇ સમુદાયનું કહેવું છે કે મોદીજી સ્ટેટ ગેસ્ટ તરીકે અમેરિકા આવ્યા છે તે બતાવે છે કે અમેરિકા ભારતને કેટલું મહત્વ આપે છે.. સાથે જ તેઓ છેલ્લા 10 વર્ષમાં અમેરિકા સાથેના વેપારી સંબંધો વિકસવા માટેનો શ્રેય પણ વડાપ્રધાન મોદીને આપી રહ્યા છે.. એનઆરઆઇ કહે છે કે છેલ્લા 9 વર્ષમાં થયેલી પ્રગતિ જોતા કહી શકાય કે આવનારી સેન્ચ્યૂરી ભારતની છે.

Next Article