Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ભારતીય મહિલા લોન બોલમાં પહોંચી ફાઇનલમાં

 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના નામે વધુ એક મેડલ આવ્યો છે. લોન બૉલ ઈવેન્ટની મહિલા ફોર્સે ન્યૂઝીલેન્ડને 16-13થી માત આપીને મેડલ પોતાના ખાતામાં કર્યો છે. લવલી ચૌબે, પિંકી, નયનમોની સાઈકિયા અને રૂપા રાની ટિર્કીની ચોકડી હવે ગોલ્ડ મેડલ માટે સાઉથ આફ્રિકા સામે રમશે. તો વળી વેઈટલિફ્ટિંગની મેંસ 81KG વેટ કેટેગરીમાં ભારતના અજય સિંહ મેડલ જીતવામાં ચુકી ગયા છે. તેમણે સ્નેચ અને ક્લીન એન્ડ જર્ક મળીને 319 કિગà
12:55 PM Aug 01, 2022 IST | Vipul Pandya
 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના નામે વધુ એક મેડલ આવ્યો છે. લોન બૉલ ઈવેન્ટની મહિલા ફોર્સે ન્યૂઝીલેન્ડને 16-13થી માત આપીને મેડલ પોતાના ખાતામાં કર્યો છે. લવલી ચૌબે, પિંકી, નયનમોની સાઈકિયા અને રૂપા રાની ટિર્કીની ચોકડી હવે ગોલ્ડ મેડલ માટે સાઉથ આફ્રિકા સામે રમશે.

તો વળી વેઈટલિફ્ટિંગની મેંસ 81KG વેટ કેટેગરીમાં ભારતના અજય સિંહ મેડલ જીતવામાં ચુકી ગયા છે. તેમણે સ્નેચ અને ક્લીન એન્ડ જર્ક મળીને 319 કિગ્રા વેટ ઉઠાવ્યો અને ચોથા સ્થાન પર રહ્યા હતા. ઈંગ્લેન્ડના ક્રિસ મરે 325 કિગ્રામ ગેમ્સમાં રેકોર્ડ સાથે ગોલ્ડ જીત્યો હતો. 
ભારતે અત્યાર સુધીમાં 3 ગોલ્ડ સહિત 3 મેડલ જીત્યા છે. મેડલ ટેલીમાં ભારત હજૂ પણ છઠ્ઠા સ્થાન પર છે. ઓસ્ટ્રેલિયા 22 ગોલ્ડ સાથે 52 મેડલ જીતીને પ્રથમ સ્થાન પર છે. 
Tags :
GujaratFirstIndialoanballwomenreachfinal
Next Article