Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

આતંકવાદનો સામનો કરવા માટે ભારતે બનાવી નવી રણનીતિ, આફ્રિકન દેશો સાથે મળીને હવે...

ભારત અને વિશ્વ માટે આજે સૌથી મોટી સમસ્યા આતંકવાદ છે. ભારત છેલ્લા ઘણા વર્ષોથી આ આતંકાવાદ સામે લડી રહ્યું છે. હાલમાં જ ભારત આતંકવાત સામે લડવા માટે વધુ એક રણનીતિ બનાવી છે. ભારત અંતરાષ્ટ્રીય પ્લેટોર્ફોમ પર આતંકવાદ લડવાની વકાલત કરી છે.  ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકરે નિવેદન આપ્યુ હતું કે હવે ભારત આફ્રિકાના દેશો સાથે મળીને આતંદવાદ સામે લડી રહ્યા છે. વિદેશ મંત્રીએ વધુમાં જણાવ્યું હતà«
આતંકવાદનો સામનો
કરવા માટે ભારતે બનાવી નવી રણનીતિ  આફ્રિકન દેશો સાથે મળીને હવે
Advertisement

ભારત અને વિશ્વ માટે આજે સૌથી મોટી
સમસ્યા આતંકવાદ છે. ભારત છેલ્લા ઘણા વર્ષોથી આ આતંકાવાદ સામે લડી રહ્યું છે.
હાલમાં જ ભારત આતંકવાત સામે લડવા માટે વધુ એક રણનીતિ બનાવી છે. ભારત અંતરાષ્ટ્રીય
પ્લેટોર્ફોમ પર આતંકવાદ લડવાની વકાલત કરી છે.  ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકરે નિવેદન આપ્યુ હતું
કે હવે ભારત આફ્રિકાના દેશો સાથે મળીને આતંદવાદ સામે લડી રહ્યા છે. વિદેશ મંત્રીએ
વધુમાં જણાવ્યું હતું કે આ મામલે એક ઉચ્ચ સ્તરની મહત્વની બેઠકનું આયોજન કરવામાં
આવશે. યુક્રેન પર સંકટ અને કોરોનાને પગલે દુનીયાભરમાં આવેલી મુશ્કેલીઓનો સામનો
કરવા માટે આફ્રિકાના દેશો અને ભારત સાથે મળીને કામ કરવુ જોઈએ.

 

વર્ષ 2020માં પહેલી વખત ભારત અને
આફ્રિકાના દેશો વચ્ચે ડિફેંસ મિનિસ્ટર કોન્કલેવનું આયોજન થયું હતું. માર્ચમાં બીજીવાર
ડિફેંસ મિનિસ્ટર કોન્કલેવ આયોજીત થવાનું હતું પરંતુ કોરોનાના પગલે કાર્યક્રમ રદ્દ
કરવામાં આવ્યો હતો. વિદેશ મંત્રી ડિફેંસ ઈસ્ટિટ્યુશનને લઈને નાઈઝિરીયા, તન્જાનીયા
સાથે સમજુતી કરવાનો પ્રસ્તાવ રાખ્યો છે. આ પહેલા લિસોતા, જાબીંયા અને યુગાંડાની
સાથે સમુદ્રી સુરક્ષા સમજુતી પ્રસ્તાવ કરવામાં આવ્યો હતો. આફ્રિકાના દેશો અને ભારત
આતંકવાદ, ડ્રગ્સ અને અન્ય સમસ્યા સામે સાથે મળીને લડવું પડશે. 

Tags :
Advertisement

.

×