Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rajkot BJP ના વોટ્સએપ ગ્રુપમાં અભદ્ર વિડીયો વાયરલ થતા ચકચાર

Rajkot: રાજકોટ ભાજપના વોર્ડ નંબર-4 ના ગ્રુપમાં અભદ્ર વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે. મહત્વની વાત એ છે કે, આ ગ્રુપમાં રાજકોટના મહિલા મેયર અને મહિલા ધારાસભ્યો પણ સામેલ છે. નોંધનીય છે કે, રાજકોટના આ ભાજપ ગ્રુપમાં એક સાથે 6 અભદ્ર...

Rajkot: રાજકોટ ભાજપના વોર્ડ નંબર-4 ના ગ્રુપમાં અભદ્ર વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે. મહત્વની વાત એ છે કે, આ ગ્રુપમાં રાજકોટના મહિલા મેયર અને મહિલા ધારાસભ્યો પણ સામેલ છે. નોંધનીય છે કે, રાજકોટના આ ભાજપ ગ્રુપમાં એક સાથે 6 અભદ્ર વીડિયો પોસ્ટ કરવામાં આવ્યા છે. જેથી અનેક પ્રકારના સવાલો થઈ રહ્યાં છે કે, આખરે શા માટે આવા વીડિયો ગ્રુપમાં પોસ્ટ કરવામાં આવ્યા?

Advertisement

Tags :
Advertisement

.